કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નોન સ્ટીક પેન માં કોપરાનું છીણ ધીમા તાપે શેકી લો. પછી તેમાં દૂધ અને ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
- 2
મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે ઇલાયચી પાઉડર મિકશ કરો અને બદામ ની કતરણ નાંખી ઠંડું થવા દો.
- 3
હવે કોપરા ના લાડુ વાળી લો અને કોપરાનું છીણ અને બદામ થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CRકોકોનટ એ ખનીજ તત્વો થી ભરપૂર છે. નારિયેળ તથા સૂકું ટોપરું એમ બંને રીતે ગુણકારી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#PR#CR#worldcoconutday2021#coconutrecipes#cookpadindia#cookpadgujarati (ઘી વગર -ફાયરલેસ રેસીપી) કાજુ-કોપરા સદાબહારકાજુની તો આપણે ઘણી મીઠાઈ ટેસ્ટ કરી હશે પણ હું આજે કૈક નવીનલઈને આવી છું,,,આ સ્વીટમાં ઘીનો જરા પણ ઉપયોગ નથી કર્યો ,,ગૅસનો તો ઉપયોગ જ નથી ,,એટલે સમય પણ બચે છે ,માત્ર કાજુ સેકવાપૂરતો જ ગેસ વાપર્યો છે ,એ પણ અત્યારે ભેજવાળું વાતવરણ છે માટે થોડુંસેકવું પડે ,,બાકી સૂકી ઋતુમાં ના સેકો તો પણ ચાલે ,ગુલાબ ની પાંદડી પણમેં ઘરે જ દેશી ગુલાબમાંથી બનાવી છે ,,બહુ ઝડપ થી આ મીઠાઈ બની જાય છેતો કોઈ મહેમાન આવી ચડે તો પણ પાંચ મિનિટમાં બની જાય છે ,, Juliben Dave -
-
કોકોનટ ડ્રાય ફ્રુટ બિસ્કીટ (Coconut Dryfruit Biscuit Recipe In Gujarati)
#CR#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
પાઈનેપલ કોકોનટ લાડુ (Pineapple Coconut Ladoo Recipe In Gujarati)
#RC1#Week1પીળી રેસીપી Ruchi Anjaria -
-
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
-
કોકોનટ લાડુ(Coconut lAdu Recipe in Gujarati)
આ લાડુ માં કોપરું અને ચોકલૅટ નું કોમ્બિનેશન કર્યું છે. જે બહુ સરસ લાગે છે. લાડુ ને એક નવો સ્પર્શ આપવાનો પ્રયત્ન કર્યો છે. મારી દીકરી ને ચોકલૅટ ભાવે છે એટલે ચોકલૅટ નો ઉપયોગ કરી કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Jyoti Joshi -
બદામ,કોકોનટ પાક(badam coconut pak recipe in Gujarati)
#વિકમીલ ૨#પોસ્ટ ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૧૭ Manisha Hathi -
કોકોનટ પેંડા(coconut penda in gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૭5 મિનિટ માં બનતો પ્રસાદ ખૂબ જ ટેસ્ટી. Kinjal Kukadia -
-
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
-
-
-
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
કલરફૂલ કોકોનટ (Colorful Coconut
કોકોનટ મા થી બનતી રંગીન મિઠાઈ છે.#cookpadindia #cookpadgujarati #sweet #colorcoconut #CR #prashad Bela Doshi -
-
-
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે. Shivani Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15515057
ટિપ્પણીઓ (6)