બદામ,કોકોનટ પાક(badam coconut pak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બદામને ગરમ પાણીમાં દસ મિનિટ માટે પલાળી દો, સિંગદાણાને શેકી ક્રશ કરી લો
- 2
હવે બદામ ના ફોતરા ઉતારી દો સાવ ઠંડી થઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો સિંગદાણા ને સેકી તેને પણ ક્રશ કરી લો એક બાઉલમાં બદામનો પાઉડર કરી લો સિંગદાણાનો ભૂકો કરી લો હવે તેમાં મિલ્ક પાઉડર અને કોપરા નું છીણ મિક્સ કરો
- 3
એક નોનસ્ટિક પેનમાં ખાંડ નાખી તેમાં અડધો વાટકો પાણી નાખી એક તાર થી ઓછી એવી ચાસણી બનાવો હવે તેમાં હવે પેલું મિશ્રણ ઉમેરી તેને બરાબર હલાવો ધીરે ધીરે ઘટ જશે ચીનમાંથી એકદમ છૂટું પડે એટલે તેમાં એક ચમચી ઘી નાખી દો બરોબર હલાવી ગેસ બંધ કરી તેને થાળીમાં કાઢી ઠંડુ થવા મૂકો
- 4
બરોબર ઠંડું થઈ જાય એટલે ઘી વાળો હાથ કરી તેનો લૂઓ કરી નાખો પ્લાસ્ટિકની સીટ પર ઘી લગાડી તેને વણી લો તેના પહેલા તેમાં ઈલાયચી પાઉડર નાખી દો એટલે તેના જોઈએ એ રીતે કાપા પાડી તેમાં બદામ-નીકતરણથી ગાર્નીશ કરી એક ડબ્બામાં ભરી દો.
Similar Recipes
-
-
-
-
-
કોકોનટ બરફી (Coconut Barfi Recipe In Gujarati)
#DIWALI2021ફેસ્ટિવલ રેસીપી ચેલેન્જસ્વાદિષ્ટ સોફ્ટ કોકોનટ બરફી સ્વાદિષ્ટ મનભાવન કોકોનટ બરફી Ramaben Joshi -
પાઈનેપલ કોકોનટ લાડુ (Pineapple Coconut Ladoo Recipe In Gujarati)
#RC1#Week1પીળી રેસીપી Ruchi Anjaria -
-
-
ખાદીમ પાક(khadim pak)
સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ના ગ્રામ જેવા કે વેરાવળ,માંગરોળ,ચોરવાડ, પોરબંદર એ દરેક ગ્રામ માં આ મીઠાઈ બહુ પ્રખ્યાત છે.#વિકમીલ2#સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૧૧ Bansi Chotaliya Chavda -
-
-
કોપરાનો ખાદીમ પાક (Coconut Khadim Pak Recipe In Gujarati)
Most એક્ટિવ યુઝર બેજ માટેની રેસીપી Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
-
મૈસુર પાક(Mysore pak recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૪#વીકમિલ ૨#પોસ્ટ ૩મસુરી સીટી કર્નાટક મા આવેલું જ્યાની આ ફેમસ મિઠાઈ છે. Avani Suba -
-
-
ડ્રાયફ્રૂટ કોકોનટ રોલ (Dryfruit Coconut Roll Recipe In Gujarati)
ફાસ્ટ & ફેસ્ટિવલ પર આ સ્વીટ ખૂબ સરસ અને હેલ્થી છે. ઘરે બનાવેલા સામગ્રી હોવાથી આપણે જે વસ્તુ ભાવતી હોય તે વધારે ઓછા માત્રામાં લઈ બનાવી શકાય. #SRJ Parul Patel -
બાસુંદી (Basundi Recipe in Gujarati)
#goldenapron3#week 22 # અલમોન્ડ્સ#વિકમીલ 2# સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૪ Vibha Upadhyay -
રજવાડી લાપસી(rajvadi lapsi in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ રેસિપી કોન્ટેસ્ટ#માઇઇબુક રેસિપી 17 Yogita Pitlaboy
More Recipes
ટિપ્પણીઓ