કોકોનટ કૂકિસ(coconut Cookies Recipe in Gujarati)

Jigisha Dholakiya
Jigisha Dholakiya @cook_26500755

દિવાળી સ્પેશિયલ

કોકોનટ કૂકિસ(coconut Cookies Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

દિવાળી સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 min
20 નંગ
  1. 1 કપમેંદો, 1 કપ સૂકા કોપરાનું નું છીણ, 1/2, કપ બટર રુમ ટેમ્પરે
  2. 3/4 કપદળેલી ખાંડ, 1/2 ટી ચમચી મીઠું,1 ટી ચમચી બેકિંગ પાઉડર,
  3. 3ટે. ચમચી દૂધ

રાંધવાની સૂચનાઓ

25 min
  1. 1

    બટર ફિણી લેવું 1 મિનિટ માટે. ખાંડ ઉમેરીને સોફ્ટ થાય ત્યાં સુધી ફિણી લેવું.

  2. 2

    કોપરાનું ખમણ ઉમેરો. મિક્ષ કરી પછી મેંદો, મીઠું, બેકિંગ પાઉડર ચાળી ને લેવું.

  3. 3

    ત્યાર બાદ દૂધ ઉમેરીને સોફ્ટ કણક બાંધી દેવું.

  4. 4

    નાના નાના બોલ વાળી ઉપર થી થોડા દબાવી લેવાં. કોપરા ના ખમણ મા રગદોળી લેવાં.

  5. 5

    10 મિનિટ ફિજ મા રાખવા.

  6. 6

    180 સે. પિ હીટ કરી 25 મિનિટ માટે બેક કરવા.

  7. 7

    ગેસ પર કરવા માટે કઢાઈ માં નીચે મીઠું મુકીને ઉપર વાયર રિંગ મુકીને 10 મિનિટ હીટ કરી લેવું. પછી 20 થી 25 મિનિટ માટે બેક કરવું.

  8. 8

    લાઈટ ઞોલડન થાય ત્યાં સુધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Dholakiya
Jigisha Dholakiya @cook_26500755
પર

ટિપ્પણીઓ

Similar Recipes