ઓરેન્જ જેલી
#હોળી
#goldenapron3 #Week 8 # ટોપરાનું છીણ
રાંધવાની સૂચનાઓ
- 1
હોલી સ્પેશિયલ માં બધા લાપસી,બિરજ,ફ્રુટ સલાડ, બાસુંદી આ બધું તો બનાવતા જ હોય પણ છોકરાઓ માટે અલગ વેરાયટી સ્પેશ્યલ ઓરેન્જ જેલી આજે મેં બનાવી છે.
- 2
સૌપ્રથમ ઓરેન્જ જેલી બનાવવા માટેની બધી વસ્તુઓ તૈયાર કરી લેવી. મેં અત્યારે 500 ગ્રામ સંતરાનું બનાવ્યું છે. ઓરેન્જ માંથી છાલ કાઢી અને પીસ છૂટા કરી લેવા.
- 3
ત્યારબાદ તેને સંતરાના જ્યૂસર મા પાણી વગર રસ કાઢી લેવો. બે ગ્લાસ જેટલો રસ થઇ જશે.
- 4
ત્યારબાદ એ રસને તરત જ ગેસ ઉપર ઉકળવા મૂકી દેવું. અને તેમાં બે ચમચી કોર્નફ્લોર પાવડર અને ચાર ચમચી દળેલી ખાંડ નાખી સતત હલાવતા રહેવું.
- 5
એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી પંદર-વીસ મિનિટ સતત હલાવતા રહેવું ત્યારબાદ કાચના બે ગ્લાસમાં ફરતું ઘી લગાવી દેવું.
- 6
અને આ ઘટ્ટ થાય પછી બે મિનિટ પછી વરાળ નીકળી જાય એટલે ગ્લાસમાં ભરી દેવું. ત્યારબાદ તેને પાંચથી છ કલાક ફ્રીઝમાં જામ થવા દેવું.
- 7
છ કલાક પછી આપણી જેલી ગ્લાસમાં એકદમ સરસ જામી ગઈ છે.હવે તેને ફરતે છરી વડે છૂટું પાડી લેવું અને ગ્લાસ ઊંધો કરી અને પ્લેટમાં કાઢી લેવું. ત્યારબાદ તેને છરીથી પીસ કરી લેવા.
- 8
પીસ કર્યા બાદ ઉપર ટોપરાનું છીણ ભભરાવી લેવું. અને ડેકોરેશનમાં ફુદીના ના પાન અને ટુટીફુટી થી ડેકોરેશન કરવું આપણી સરસ-મજાની હોલી સ્પેશિયલ, છોકરાઓની ફેવરિટ ઓરેન્જ જેલી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઓરેન્જ જેલી (Orange jelly Recipe in Gujarati)
#GA4 #Week26 # orange#નાના બાળકોની પસંદ અને ફટાફટ તૈયાર થતી ઓરેન્જ જેલી Chetna Jodhani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળા ના મોદક (Banana Modak Recipe In Gujarati)
#GCR#BANANA#COOKPAD#MODAKઆજ ગણેશ ચતુર્થી નો બીજો દિવસ છે મેં આજે ગણપતી બાપા માટે કેળાના મોદક બનાવ્યા છે જે કેળા નો પલ્પ, કાજુ પાઉડર ,મિલ્ક પાઉડર ,ટોપરાનું છીણ અને ખાંડ નો ઉપયોગ કરી બનાવ્યા છે Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ