રાંધવાની સૂચનાઓ
- 1
મગને પલાળીને અંકુરિત કરી લેવા એક પેન લઇ તેમાં તેલ નાખી અને જીરું નાંખવું
- 2
ત્યારબાદ કડી પત્તા ડુંગળી હિંગ હળદર આદુ લસણની પેસ્ટ ટામેટા મીઠું લાલ મરચું પાવડર ગરમ પાવડર મસાલા નાખી ગ્રેવી જેવું તૈયાર થાય એટલે સિંગદાણાનો ભૂકો નાખવો
- 3
ત્યારબાદ ઉગાડેલા મગ નાખવા સરખું હલાવવું પાણી નાખું અને મગ્ન ચડવા દેવા મગર ચડી જાય એટલે કોથમીર નાંખી અને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગોડા મસાલા, મહારાષ્ટ્ર સ્પે
આ મસાલો મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે. આ મસાલો મહારાષ્ટ્રમાં પૌવા મા વાપરવામાં આવે છે ઉસળ માં પણ વાપરવામાં આવે છે બહુ વાનગીમાં મહારાષ્ટ્રમાં વાપરવામાં આવે.#goldenapron2Week 8 Pinky Jain -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11269817
ટિપ્પણીઓ