રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં બે ગ્લાસ પાણી લો.તેની અંદર લીંબુનો રસ,ખાંડ,મીઠું અને મરી પાવડર નાખી દો.
- 2
હવે એને ખૂબ હલાવો. ખાંડ ઓગળી જાય એટલે તેની અંદર ફુદીનાના પાન ઝીણા સમારીને નાખો.સવિઁગ ગ્લાસ મા સરબત ગાળી લો.
- 3
તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું લીંબુનું શરબત. ફુદીનાના પાન નાંખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
-
નાળિયેરનું શરબત
#goldenapron3 #week 16. #શરબત #મોમમે આ રેસીપી #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ માટે મે નાળિયેરનું અને ફુદીના નુ શરબત બનાવ્યું . આ સરબતમા મેં અલગ રીતે બનાવ્યું છે . નાળિયેરના પાણીની જે મલાઈ હોય તેના પીસ કરીને શરબત બનાવ્યો છે .તેથી આ શરબતમાં નાળિયેર વિથ મલાઈ પીસ શરબત પણ કહી શકાય . તો જરૂરથી તમે પણ ટ્રાય કરશો .ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે . Jayna Rajdev -
-
-
-
-
-
-
-
સકરટેટી અને ફુદીનાનું શરબત
#goldenapron3#શરબત#વીક 5ગરમીમાં ઠંડક મળે અને ઈઝી રીતે બની જાય તેવુ પીણું Krupa Ashwin Lakhani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11594609
ટિપ્પણીઓ (2)