ખજૂર ચોકલેટ માવા રોલ(Dates Chocolate Mawa Roll Recipe In Gujarati)

Parvati Vikram Mundra
Parvati Vikram Mundra @cook_25778536
Rajlaxmi Park જુનાગઢ
શેર કરો

ઘટકો

45 મિનિટ
ત્રણ લોકો
  1. 1 વાટકીખજૂર ઠળિયા કાઢેલું
  2. 1 ચમચીચોકલેટ પાઉડર
  3. 1/2 વાટકીમાવો
  4. જરૂર મુજબઆઈસીંગ ખાંડ
  5. 1 ચમચીઘી
  6. 1 ચમચીમિલ્ક પાઉડર
  7. જરૂર મુજબડેકોરેશન માટે થોડી ટુટીફુટી
  8. જરૂર મુજબડેકોરેશન માટે વરખ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ખજૂરના ઠળિયા કાઢીને,2 ચમચા કઢાઈમાં ઘી નાખીને માવો બનાવો.થોડીવાર પછી ઠંડો થાય તેમાં ચોકલેટ પાઉડર ઉમેરવું, મિક્સ કરવું પછી મિડિયમ સાઈઝના ગોરણા કરવા. પાટલા ઉપર પ્લાસ્ટિક પાથરી ગોયણો મુકવો. તેના ઉપર બીજો પ્લાસ્ટિક મૂકવો. વેલણથી હલકે હાથે વણી લેવું

  2. 2

    હવે એલ્યુમિનિયમના કોણ મોલ્ડ ઉપર તેલ ચોપડી કોણ ના આકારમાં તેના ઉપર ગોઠવી ને ફ્રીજ મા મૂકવુ.હવે માવામાં ૧ ચમચ આઈસીંગ ખાંડ, મિલ્ક પાઉડર, કાજુ બદામની કતરણ નાખવી. હવે ફ્રીજમાંથી કોણ કાઢીને માવો બનાવો. ટુટીફુટી થી ડેકોરેટ કરી બરખ લગાડવુ.

  3. 3

    તૈયાર છે ખજૂર ચોકલેટ માવા રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parvati Vikram Mundra
Parvati Vikram Mundra @cook_25778536
પર
Rajlaxmi Park જુનાગઢ

Similar Recipes