ઘઉ- પાલક પુરી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. ૧ વાટકો પાલક
  3. મીઠું જરૂર મુજબ
  4. ચપટીમરી પાવડર
  5. તેલ મોણ માટે અને તળવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને ધોઈ નાખવા. પછી તેને બાફીને ચારણી મા કાઢી લેવાનું.

  2. 2

    તેને મિકસરમાં ફેરવી પેસ્ટ બનાવી. પછી લોટને બાઉલમાં મીઠું, મરી, પેસ્ટ નાખી લોટ બાંધવો.

  3. 3

    તેમાંથી લુવા બનાવી પુરી વણી તેલ મા તળી લેવી.

  4. 4

    તૈયાર છે પુરી નાસતા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

Similar Recipes