ફરાળી મસાલા પુરી

Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062

#goldenapron3
# week 8

ફરાળી મસાલા પુરી

#goldenapron3
# week 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ
  2. ૧ વાડકી બાફેલા બટેટા નો માવો
  3. ૧ વાટકો ઝીણી સમારેલી કોથમીર મરચાં
  4. ૧ કટકો ખમણેલું આદુ
  5. પ્રમાણસર મીઠું મરચું હળદર
  6. ૧ વાટકો છાશ
  7. તે લ ચડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજઞરા‌ ના લોટ માં બધો મસાલો ઉમેરી તેલ નું મોણ નાખી છાશ થી પુરી નો લોટ બાંધો.

  2. 2

    ત્યારબાદ તેની પુરી વણીને તેલમાં તળીને મહેમાનોને પીરસો 🍪🥣😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062
પર

ટિપ્પણીઓ

Similar Recipes