અડદની દાળની જલેબી

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206

#ટ્રેડિશનલ

અડદની દાળની જલેબી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ અડદની દાળ
  2. 1બાઉલ ખાંડ
  3. તળવા માટે ઘી
  4. 1 ચમચીએલચી પાવડર
  5. કેસર જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને ૪ ૫ કલાક પલાળી એક ચમચી દહીં થોડું પાણી નાખીને ક્રશ કરો ખીરામાં એક ચમચી ઘી ગરમ કરી નાખો

  2. 2

    જલેબી પાડવાની બોટલમાં ખીરું ભરો ને જલેબી પાડો જલેબી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો

  3. 3

    હવે એક પેનમાં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખો એકતારી ચાસણી કરો જલેબી તેમાં બોળો

  4. 4

    એલચી પાવડર કેસર નાખો તો તૈયાર છે જલેબી સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

ટિપ્પણીઓ

Similar Recipes