રાંધવાની સૂચનાઓ
- 1
હેલો ફ્રેન્ડ્સ બાળકો ખજૂર કે દાળિયા ખાતા નથી તો તેના માટે આપણે ખજૂર દાળિયા ની ચોકલેટ બનાવીએ સૌપ્રથમ ઠળિયા કાઢેલાં ખજૂરનો માવો લઈને તેને અડધી ચમચી ઘી મૂકી એક રસ માવો કરવો ત્યારબાદ માવાને ઠંડો પડવા દેવો
- 2
માવો ઠંડો થાય ત્યાં સુધીમાં માંડવી ના દાણા દાળિયા અને ટોપરાનું લખમણ કરી લેવું ત્યારબાદ બિસ્કીટનો ભૂકો કરી લેવો ત્યારબાદ બ્રેડનો ભૂકો કરી લેવો
- 3
હવે ખજૂર ના માવા ની અંદર માંડવીનો ભૂકો દરિયા નો ભૂકો અને ટોપરા નો ભૂકો નાખી દેવો આ બધું એકદમ મિક્સ કરી લેવું ત્યારબાદ તેની અંદર બિસ્કીટનો ભૂકો પણ એડ કરી દેવો ત્યારબાદ તેની અંદર બ્રેડનો ભૂકો પણ એડ કરીને એકદમ મિક્સ કરી લેવું ત્યારબાદ તેના ગોળા વાળી લેવા ત્યારબાદ ડાર્ક ચોકલેટ ની ડબલ બોઈલ કરી લેવી ત્યારબાદ તેની અંદર આ ગોળાને રગદોળવા જેથી કરીને ચોકલેટ લાગી જાય
- 4
હવે વ્હાઈટ ચોકલેટ પાવડર માં રગદોળવા બેથી પાંચ મિનિટ ફ્રીજ માં મૂકી દેવા ત્યારબાદ તેની અંદર ટૂથપેસ્ટ લગાવીને ઉપયોગ કરવો તો રેડી છે આપણી દાળિયા ખજૂરની ચોકલેટ તો ચાલો હવે બાળકો માટે ચોકલેટ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હોટ ચોકલેટ બ્રેડ કેક
કેમ છો દોસ્તો અત્યારે lockdown ચાલી રહ્યું છે તો બધી ગૃહિણીઓ માટે એક ચેલેન્જ રૂપ જ છે કે ઘરમાં જે વસ્તુ પડી છે તેનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવું ફેમિલીમાં બધા ની ડિમાન્ડ અલગ અલગ હોય છે ક્યારેક કોઈને ચટપટું ખાવાનું હોય છે ક્યારેક કોઇને મીઠું ખાવું હોય છે તો દોસ્તો આજે મને એવી ઇચ્છા થઈ કે મારે કંઈક મીઠું ખાવું છે પણ કેક બનાવવા માટેનો પૂરતો સામાન નથી મારા બાળકોને ભી કે ખૂબ જ આવે છે પછી મેં કિચનમાં જોયું કે શું છે જેવસ્તુ મને મળી તેમાંથી મેં આ હોટ ચોકલેટ બ્રેડ કેક બનાવી ખૂબ yummy લાગી તો આ ની રેસીપી હું આપની સાથે શેર કરું છું આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ ગમશે ખુબ ખુબ આભાર કુકપેડ Sangita Jani -
હેલ્ધી લાડુ(Healthy laddu recipe in Gujarati)
ઘરમાં દરેક જણને કોઈને કંઈ મીઠું ખાવાના શોખીન હોય છે અને યંગ જનરેશનને એવી મીઠાઈ જોતી હોય છે કે જે ખૂબ પૌષ્ટિક હોય મારા ઘર માં બી આવું કહીને કહેતી બનાવું છું તો છોકરાઓ પ્રેમથી ખાય છે Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
-
-
-
કોકોનેટ ચોકલેટ ફજ મોદક 🥥(coconut chocolate fudge modak recipe in gujarati)
#GC#My post 31ચોકલેટ ફજ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં તેમાં થી મોદક બનાવ્યા ખૂબ જલદી થઈ જાય છે. Hetal Chirag Buch -
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
હોમમેડ ચોકોપાઇ
#mcહેલો મિત્રો આજે મેં હોમમેડ choco pie બનાવી છે તે ખૂબ જ જલ્દીથી બની જાય તેવી રેસીપી છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે નાના બાળકોથી લઇ બધાને ભાવે તેવી રેસીપી છે આમ તો આ બહાર જેવી રેડીમેટ choco pie તો નથી પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તમે પણ આ ઘરે ટ્રાય કરીને બનાવી શકો છો મેં જો તમે મારી આ રેસિપી પસંદ આવે તો લાઈક કરજો Jagruti -
ખજૂર બિસ્કિટ સેન્ડવિચ (Khajoor Biscuit Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Acharya Devanshi -
-
-
-
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
-
ઓટ્સ પીનટ ચોકલેટ (Oats Peanuts Chocolate Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#chocolate lover Amita Soni -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate sandwich recipe in Gujarati)
#GA4#Week3અહીં મેં એક બહુ જ સરસ kids રેસિપી શેર કરી છે. જે ક્વીક હોવાની સાથે બાળકોને બહુ જ ભાવતી ડીશ છે.રેસીપી જરૂરથી ટ્રાય કરજો.Yo Mumma's Kitchen -
ઓરીઓ બિસ્કીટ ના લાડુ (Oreo Biscuit Ladoo Recipe In Gujarati)
#ATબધાને ફેવરેટ એવા ઓરેઓ બિસ્કીટ માંથી બનાવેલા લાડુ. Tank Ruchi -
શિયાળા ના હેલ્ધી લાડુ (Winter Healthy Ladoo Recipe In Gujarati)
આ લાડુ શિયાળામાં સેહત માટે ખૂબ સારા છેBhavana Mankad
-
-
સ્ટફ ખજૂર ચૉકલેટ(Stuffed Khajoor Chocolate Recipe In Gujarati)
હોળી નજીક આવી રહી છે હોળીમાં ખજૂર ધાણી અને દાળીયા નું ખૂબ જ મહત્વ રહેલું છે. તો ખજૂર ને એક નવા જ રૂપમાં આપની સમક્ષ મૂકી રહી છું. આ ખજૂર ની અંદર ઘણી રીતે સ્ટફિંગ કરી શકો છો મેં અહીં ડ્રાયફ્રુટ, સુકા નાળિયેર ના બોલ અને ચોકલેટ કોટેડ ખારી શીંગ નો ઉપયોગ કર્યો છે. અને ચોકલેટ હોવાથી બધાને ખૂબ જ ભાવશે. Buddhadev Reena -
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ