રાંધવાની સૂચનાઓ
- 1
૧ મેરી બિસ્કીટ નુ પેકેટ લેવુ. બિસ્કીટ ના ટુકડા કરી મિક્સર મા ભુકકો કરવો. ભુકકા ને લોટ ચાળવા ના હવાલા થી ચાળી લેવો.
- 2
તેમા દળેલી ખાડ, કોકો પાઉડર ઉમેરી દૂધ થી મિક્સ કરવુ. તૈયાર કરેલા મિશ્રણ માથી એક મોટો લુવો લઈ પાટલા ઉપર કોથળી રાખી તેની ઉપર.વણી લેવુ. કોથળી ઉપર થોડુ ઘી લગાડવુ હોય તો લગાડ શકાય.
- 3
ભાખરી જેવુ વણવુ. હવે ટોપરા નુ ખમણ અને જરૂરી ખાડ ભેગા કરી દૂધ થી મિક્સ કરવુ. આ મિશ્રણ ને વણેલા પડ ઉપર લગાડવુ. તેના રોલ કરી ફ્રીઝર મા અડધી કલાક માટે રાખવુ. પછી તેના પીસ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કોકોનટ વીથ સેવૈયા રોલ (coconut with sevaiya roll recipe in Gujarati)
#goldenapron3#week 19#coconut#Ghee Shah Prity Shah Prity -
ચોકલેટ રોલ
#માય ઈ બુક#પોસ્ટ ૪ હાય ફ્રેન્ડ્સ આજે હું તમને મારી બેબીપિષા ની ફેવરિટ વાનગી છે અને એક સરસ મીઠાઈ પણ છે Nipa Parin Mehta -
-
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
-
-
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
-
ખજૂર રોલ
#શિયાળા અત્યારે ખજૂર ખાવામાં બહુ સારો અને બાળકો ને નો ભાવે એટલે આવુ બનાવો એટલે ખાઈ શકે Namrata Kamdar -
-
-
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
આ વાનગી બજારમાં મળતા બોન્ટી પેંડા જેવી જ લાગે છે. મેં જયારે પહેલી વખત બોન્ટી પેંડા ખાધા ત્યારે મેં મમ્મીને કહ્યું મમ્મી આતો આપણે બનાવીએ એ ચોકલેટ રોલ છે હું આ રોલ મારા મમ્મી (સાસુમા) પાસેથી શીખી છુ. આ વાનગી બનાવવાની ખુબજ સહેલી છે. તેમજ ઝડપથી બનતી વાનગી છે આ વાનગી બનાવવા માટે આપણા ઘરમાંથી વસ્તુ મળી રહે છે. આ વાનગીમાં વ્હાઈટ બટર નો ઉપયોગ થાય છે તો હું મોટા ભાગે ઘી બનાવવા માખણ કરું તયારે બનાવ છુ. આવાનગી બનાવવા માટે વ્હાઈટ માખણ, ખાંડ / સાકર , મેરી બિસ્કીટ, ચોકલેટ પાઉડર, અને દૂધ નો ઉપયોગ થાય છે. તો ચાલો બનાવીએ ચોકલેટ રોલ.#Family recipe Tejal Vashi -
-
ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચોકલેટ ફ્લેવર્ડ ની વાનગી બધાં ને પસંદ હોય છે, ચોકલેટ રોલ્સ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે. મેં મેરી બિસ્કીટ નો ઉપયોગ કરી ને આ રોલ્સ તૈયાર કરેલ છે. Shweta Shah -
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
-
-
-
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe In Gujarati)
#goldenapron3#week20(chocolate roll recipe in gujarati)#ચોકલેટ Bhavika thobhani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11719958
ટિપ્પણીઓ