ચીઝ ચોકલેટ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડની ચારે કિનારી કાપી લો
- 2
ત્યારબાદ બ્રેડની એક સ્લાઈસ લઈ તેના ઉપર ચોકલેટ સીરપ લગાવી દો
- 3
હવે તેના ઉપર ચીઝ ખમણી લો
- 4
ત્યારબાદ આ ચીઝ વાળી ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ ની કતરણ પાથરો
- 5
હવે તેના ઉપર ચોકલેટ સીરપ લગાવેલી બ્રેડની બીજી સ્લાઈસ મુકો
- 6
હવે આ બ્રેડને સેન્ડવીચ ટોસ્ટરમાં મૂકો અને ટોસ્ટ કરી લો
- 7
પાંચ મિનિટ પછી ટોસ્ટર માંથી સેન્ડવીચ કાઢી લો હવે તેને એક પ્લેટમાં લઈ સેન્ડવીચ ના બે ભાગ કરી તેના પર થોડું ચીઝ ખમણી ને મુકો અને ચોકલેટ ની કતરણ પાથરી દો
- 8
તૈયાર છે ચીઝ ચોકલેટ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
-
-
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora -
-
ચોકો - ચીઝ સેન્ડવીચ
#ફાસ્ટફૂડચોકલેટ અને ચીઝ નુ કોમ્બિનેશ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત હોય છે Radhika Nirav Trivedi -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#NFRKid's favorite lunch box recipe. Parul Patel -
-
-
-
-
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week3સ્પેશિયલ ચોકલેટ લવર માટે ખુબ જ સ્વાદષ્ટ અને ઝડપ થી બનતી વાનગી. અમારા અમદાવાદ માં માણેકચોક ની પ્રખ્યાત છે Shruti Hinsu Chaniyara -
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
ચોકલેટ અખરોટ ફુજ(choco walnut fudge recipe in Gujarati)
#માઇઇબુક#જુલાઈ#માઇપોસ્ટ૪ Aanal’ kitchen (by Aanal Thakkar) -
ચોકલેટ સેન્ડવીચ
#GA4#week3 સેન્ડવીચ એક ફેમસ વાનગી જે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે બાળકો ની ફેવરિટ ચોકલેટ સેન્ડવીચ ટ્રાય કરી છે.જે ખૂબ જ ઓછા ઘટકો થી બની પણ તરત જાય છે અને બાળકો પણ ઘણી પસંદ કરેછે. khyati rughani -
ગ્રીલ્ડ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(veg grill cheese sandwich recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
-
-
-
ચોકલેટ ચીઝ પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠા ચોકલેટ અને ચીઝના પૂરણમાંથી બનાવેલા છે , આમા છીણેલું પનીર પણ ઉમેરીને હેલ્થી બનાવી શકાય. Harsha Israni -
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese Chocolate Sandwich Recipe in Gujarati)
નવી જનરેશન ને ભાવે તેવી ટેસ્ટી વાનગી.#NSD zankhana desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13096372
ટિપ્પણીઓ