શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપડાર્ક ચોકલેટ સ્લેબ
  2. ૧ કપmilk ચોકલેટ સ્લેબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્ટાર ચોકલેટને રૂમ ટેમ્પરેચર પર લાવી ખમણી લો

  2. 2

    આ જ રીતે milk ચોકલેટ સ્લેબ ને રૂમ ટેમ્પરેચર પર લાવી ખમણી લો

  3. 3

    ડબલ બોઈલર માં બાઉલમાં સૌ પ્રથમ ડાર્ક ચોકલેટ અને milk ચોકલેટ ને ઉમેરી લો અને ધીમે ધીમે ધીમે હલાવો

  4. 4

    ચોકલેટ બરાબર ઓગળી જાય એટલે તેની કોઈ પણ મનપસંદ બીબામાં ઢાળી લો અને પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દો

  5. 5

    પંદરથી વીસ મિનિટ બાદ ચોકલેટ ને મોલડમાંથી કાઢી લો
    આ રીતે ચોકલેટ તૈયાર

  6. 6

    કોઈપણ પ્રસંગે ફટાફટ ઘરે ચોકલેટ બનાવો અને બધાને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes