સુખડી

Jyoti.K
Jyoti.K @cook_19300095

#goldenapron3
#week 8
#ટ્રેડિશનલ
સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી.

સુખડી

#goldenapron3
#week 8
#ટ્રેડિશનલ
સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. ઘી જરૂર મુજબ
  3. ગોળ જરૂર મુજબ
  4. 8-10બદામ ની કતરણ
  5. 1 ચમચીખસખસ
  6. ચપટીએલચી નો પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘી ગરમ કરો તેમાં ઘઉં નો લોટ ઉમેરી તેને ધીમા તાપે સેકો.

  2. 2

    તેમાં એલચી પાવડર ઉમેરી તેને થોડો કલર બદલાય ત્યાં શુધી સેકો.

  3. 3

    હવે શેકાય જાય તો ગેસ બન્ધ કરી તેમાં 2 મિનિટ બાદ ગોળ ઉમેરો.

  4. 4

    હવે તેને થાળી માં ઘી લગાડી તેમાં સુખડી નું મિશ્રણ ઉમેરો.

  5. 5

    હવે તેને સરસ રીતે થાળી માં પાથરો.

  6. 6

    ઉપર ખસખસ અને બદામ ની કતરણ ઉમેરો અને ચોસલા પાડી લો.

  7. 7

    તૈયાર છે આપણી સ્વાદિષ્ટ સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes