મોહનથાળ

#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ
#સાતમ_આઠમ_સ્પેશિયલ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnap
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
ક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈ
મોહનથાળ માં મેં માધવ જોયા..
ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ..
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ
#સાતમ_આઠમ_સ્પેશિયલ
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnap
#Manisha_PureVeg_Treasure
#LoveToCook_ServeWithLove
ક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈ
મોહનથાળ માં મેં માધવ જોયા..
ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ..
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં ૪ ચમચી ગરમ ઘી,૨ ચમચી ગરમ દૂધ નો ધ્રાબો દો, મીક્સ કરી ૧ કલાક માટે ઢાંકી દો.
- 2
૧ કડાઈ માં સાકર, પાણી નાખી, ધીમા તાપે હલાવી મીક્સ કરો, ૨ તાર ની ચાસણી બનાવો. કેસર નાં તાંતણા નાખી બરાબર હલાવી મીક્સ કરો.
- 3
ધ્રાબો દીધેલો લોટ મોટા કાણા વાળી ચારણી થી ચાળી લો
- 4
૧ જાડા તળિયા વાળી કડાઈ માં ઘી નાખો અને ધ્રાબા વાળો લોટ નાખી બરાબર હલાવી મીક્સ કરો અને સુગંધ આવે ત્યાં સુધી શેકો.
- 5
હવે એ જ કડાઈ માં મોળો માવો નાખી બરાબર હલાવી મીક્સ કરો, ધીમી આંચ પર શેકો, બરાબર શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી દો, હલાવો, લોટ દૂધ શોષી લેશે, એક લચકા જેવું મિશ્રણ તૈયાર થશે.
- 6
મિશ્રણ માં સાકરની ચાસણી નાખી બરાબર હલાવી મીક્સ કરો, એલચી જાયફળ પાવડર નાખી બરાબર હલાવી મીક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થવા દો, ઘી છૂટે એટલે ગેસ બંધ કરી દો.
- 7
એક થાળી માં ઘી લગાવી દો, ગરમ મિશ્રણ ને સરખું પાથરી દો, ડ્રાયફ્રૂટ્સ, ખસખસ ફેલાવી, એકસરખું દબાવી, જરા ઠંડુ પડે એટલે કાપા પાડીને, થાળી ને ૨ થી ૩ કલાક સુધી એમ જ ઠંડુ થવા રહેવા દો,
- 8
મોહનથાળ તૈયાર છે, લાલા ને ભોગ ધરો, બધાં જ મોહનથાળ મીઠાઈ નો સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
મેંગો મોહનથાળ (Mango Mohanthal Recipe In Gujarati)
આજે ગુજરાત સ્થાપના દિને ગુજરાત ની ખુબ જ ફેમસ અને ઠાકોરજી ની મનપસંદ સ્વીટ મોહનથાળ ને થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ખુબ જ સ્વાદિષ્ટ બની. ઉષ્ણ કાલ નો ઠાકોરજી નો ભોગ. Harita Mendha -
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTમોહનથાળ એ દિવાળી માં બનતી પારંપરિક મીઠાઈ છે જે બધા ને ગમતી મીઠાઇ છે Dhruti Raval -
કેસર મોહનથાળ
#India post 15#મીઠાઈ#goldenapron17th week recipeફ્રેન્ડસ, મોહનથાળ આપણા ગુજરાતી ઓની એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જેણે આજ ના ફાસ્ટ યુગ માં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વારે-તહેવારે દરેક ના ઘર માં બનતી આ મીઠાઈ નાનાં-મોટાં બઘાં ને ભાવે એવી છે. હું આજે ગુજરાત ની ટ્રેડિશનલ મીઠાઈ "કેસર મોહનથાળ "ની રેસીપી રજુ કરું છે. જે આપ સૌને જરુર પસંદ આવશે . asharamparia -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
કેસર ડ્રાયફ્રુટસ માલપુઆ (Kesar Dryfruits Malpua Recipe In Gujarati)
#કેસર_ડ્રાયફ્રૂટ્સ_માલપુઆ#SaffrronDryfruitsMalpua#રથયાત્રાસ્પેશ્યલ #હોળીસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકેસર ડ્રાયફ્રૂટ્સ માલપુઆ --- રથયાત્રા નાં પાવન પર્વ પર ભગવાન જગન્નાથ અને શ્રીનાથજી ને માલપુઆ નો ભોગ ધરાવાય છે . Manisha Sampat -
મોહનથાળ
#ट्रेડિશનલઆ મિઠાઈ ગુજરાતી ની ट्रेડિશનલ મિઠાઈ છે.. દરેક ઘરમાં બનાવતા હોય છે.. મોહનથાળ માં બરાબર ધીરે તાપે શેકાય તો જ ટેસ્ટી લાગે છે.. અને ચાસણી આ બન્ને ધ્યાન રાખવું.. મારા ઘરે ચણા નો લોટ રેગ્યુલર હતો.. તેથી મેં તે વાપર્યો છે.. બાકી કરકરો લોટ પણ વાપરી શકાય.. Sunita Vaghela -
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
મોહનથાળ ચણા ના લોટ માંથી બનતી મીઠાઈ છે. ચણા ના લોટ ને ધાબો દઈને, ઘી માં શેકીને 1 તાર ની ચાસણી બનાવીને બનાવાય છે. મોહનથાળ ટ્રેડીશનલ મીઠાઈઓ માની એક છે. Personally મારી બહુ ફેવરીટ છે.#trend3 #mohanthal #મોહનથાળ Nidhi Desai -
ઠંડાઈ મસાલો
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#ઠંડાઈમસાલો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveનાથદ્વારા માં ઠંડાઈ એક ફેમસ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પીણું છે. ત્યાં ઠંડાઈ નો મસાલો પણ તૈયાર પેકેટ માં મળે છે. જે ઠંડાઈ દૂધ માં મીક્સ કરી ને ઈનસ્ટન્ટ ઠંડાઈ બનાવી શકાય છે. Manisha Sampat -
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
-
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#trend3મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો. Vandana Darji -
મગ દાળ હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
મગની દાળનો હલવો ગુજરાતીઓ માટે ફેવરિટ મીઠાઈ છે cookpad મા ચેલેન્જ આવી તો ઘરે બનાવવાની ટ્રાય કરી અને બધા ની રેસીપી વાંચીને ઘરે બનાવ્યું પોતાની રીતે અલગ છે ખૂબ જ ટેસ્ટી બન્યો આપ પણ બનાવશો Kalpana Mavani -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFTદિવાળી હોય કે તહેવાર હોય ઘરમાં મિઠાઈ તો બને જ આજે આપણા લીનીમાબેન ના લાઈવ શો માં શીખી આ મોહનથાળ બનાવ્યો છે. ૧ તારની ચાસણી થી લચકો બનશે અને ૨ તાર ની ચાસણી થી પીસ પડશે. આભાર લીનીમાબેન આ શીખવવા માટે🙏 Dr. Pushpa Dixit -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
મેંગો મીઠાઈ (Mango mithai recipe in Gujarati)
#CookpadTurns4 #Fruits_Recipe#MangoMithai #MangoBarfi#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveમેંગો મીઠાઈ, હાફુસ પાકી કેરી (આંબા) માં થી બનાવી છે. આ સ્વાદિષ્ટ અને મનપસંદ મીઠાઈ સહેલાઈથી ઝટપટ તૈયાર કરી શકાય એવી આ મીઠાઈ છે. Manisha Sampat -
એલચી ફ્લેવર વ્હીટ સ્વીટ પેન કેક,(elachi flavour wheat sweet pan cake recipe in gujarati)
#સુપરશેફ2 , #વીક2 , #ફલોર્સ_લોટ#ઈલાયચી_ફ્લેવર_વ્હીટ_સ્વીટ_પેન_કેક#મીઠાં_પુડલા #ઘઉંનો_લોટ #એલચી#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveઘઉંનાં લોટ માંથી ઘરે ઘરે બનતાં એલચી ફલેવર - ડ્રાયફ્રૂટ્સ વાળાં મીઠાં પુડલા ની રેસીપી શેયર કરું છું. ઈનો સોડા નાખવાથી સોફ્ટ, જાળીદાર, સાવ ઓછાં તેલ માં પુડલા તૈયાર થાય છે. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ