સુખડી (ગોળપાપડી)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે.
સુખડી (ગોળપાપડી)
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ લોટ ને ઘી મા સેકી લેવાનો અને ગું દ ને તળી ને રાખી લો.લોટ ને તાપ ધીમો રાખી લાઈટ બ્રાઉન કરી ઉતરી ઠરવા દો.નવસેકો થાય એટલે તેમાં ગોળ સુધારેલો નાખી દો.પછી ગુંડ ટોપરા નુ ખમણ નાખી મિક્સ કરીને બધો સુકો મેવો ઉપર ભભરાવી દો.જો લોટ ગરમ હસે તો સુખડી પોચી નહિ થાય એટલે ઠરવા દેવું. તૈયાર છે સ્વાદિષ્ટ સુખડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાટલા વાળી ગોળપાપડી
#GA4 #Week15# jaggery#ગોળ પાપડી ગોળ ,ઘી અને ઘઉં ના લોટ થી બનતી ગુજરાતીઓની પ્રખ્યાત મીઠાઈ અને જે માત્ર ઘરમાં જ બનતી હોય એવી મીઠાઈ એટલે ગોળ પાપડી અથવા સુખડી અત્યારે ઠંડીની સીઝન માં કાટલા વાડી ગોળ પાપડી ખાવાની બહુ મજા આવે અને જે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે તો આજે મેં એજ બનાવી છે અમારા ઘરની તો બધાની ફેવરિટ છેJagruti Vishal
-
અડદિયા
#ગુજરાતી આપણે ગુજરાતીઓ માટે અડદિયા એ શિયાળા નુ હેલ્ધી કહી શકાય એવી વાનગી છે કોઇ ઘર એવું નહિ હોય કે શિયાળા મા અડદિયા ના બનાવતા હોય. Varsha Karia I M Crazy About Cooking -
વધેલી રોટલી ના લાડુ
#ઇબુક૧#૧૭ જ્યારે ઘર મા મા રોટલી વધે તો તેનો બહુ સરસ ઉપયોગ કરી શકાય,મજાના ચૂર્માં ના જેવાજ લાડુ બનાવી ને.આટલી મોંઘવારી મા અનાજ રાંધેલું હોય તો ફેકવા કરતા આવો સરસ ઉપયોગ કરી શકાય.બાળકો ને બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
સુખડી એ ગુજરાતી ની સ્વીટ માં ખુબજ જાણીતી સ્વીટ ગણાય છે તે ખાવા મા ખુબજ હેલ્ધી માનવામાં આવે છે કે ગોળ , ઘી અને ઘઊં ના લોટ માંથી બનાવવામાં આવે છે મારા ઘર માં તો બાળકો ની ને બધા ની ફેવરીટ છે. કે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
સિંગ દાણા ના લાડુ(peanut balls)
#AV સિંગ દાણા ના લાડુ બહુ જૂની અને જાણીતી વાનગી કહી શકાય આપણા ગુજરાતીઓ ખુબજ પસંદ કરે છે સ્વાદિષ્ટ અને સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
સુખડી (Sukhadi recipe in Gujarati)
સુખડી એ આપણા ગુજરાતીઓની સૌથી પ્રિય સ્વીટ છે. પહેલાના જમાના માં કોઈ મહેમાન આવે તો સુખડી બનાવતા. જે ફટાફટ બની જાય છે. સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે.#trend4#week4#post5#સુખડી Chhaya panchal -
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
દૂધી ના મુઠીયા ઢોકળા
#હેલ્થી #India મુઠીયા ઢોકળા આપણી જૂની અને જાણીતી વાનગી છે વળી જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ના કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
ખજૂર ડ્રાયફ્રૂટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
શિયાળા દરમ્યાન શારીરિક ઊર્જા ની જરૂરત રહે છે. અડદિયા, ખજૂર પાક, કાટલું, સાની, શીંગ તલ ની ચીકી વગેરે ખુબ ખવાય છે. તો અહીં ખજૂર ડ્રાય ફ્રુટ બોલ ની રેશીપી આપું છું Buddhadev Reena -
ગોળપાપડી /સુખડી (sukhdi recipe in Gujarati)
#સુપરસેફ2#ઘઉંનો લોટગોળ પાપડી ને સુખડી પણ કહે છે નાના મોટા બધા ને આ વાનગી બહુ ભાવે છે આને સ્વા્સ્થય વર્ધક પણ કહી સકાંય સ્વાદ માં સરસ અને બનવા માં પણ સરળ. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MA#cookpadindiaસુખડી આપણે શિયાળા માં વધુ બનાવીએ છીએ પણ આ કોરોના મહામારી માં કફ અને શરદી નો થાય તે માટે આ કાટલું ને સૂઠ નાખી બનાવી ખાવાથી ફાયદાકારક છે.આ મારા મમ્મીએ મને શીખવી છે. Kiran Jataniya -
સુખડી/ગોળપાપડી
#મધરસુખડી એટલે મા ના પ્રેમ જેવી- સરળ,સહજ અને સદાબહાર.મમ્મી પાસે શીખેલી પહેલી મિઠાઈ જે આજે પણ એટલી પ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)
#GA4#week15#jaggeri(ગોળ )ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
સુખડી બધાં ના ઘરે બનતી હોય છે. ને ભાવે પણ છે. મેં થોડા ફેરફાર સાથે બનાવી છે. સરસ મેસુબ જેવી બની. 👌👌👌👌 Buddhadev Reena -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મઝા નથી આવતી.#trend4 Nidhi Sanghvi -
રાગી સુખડી (Ragi Sukhdi Recipe in Gujarati)
#GA4#WEEK20અહી મે રાગી ની સુખડી બનાવી છે. જે ખુબ જ પૌષ્ટિક તેમજ ટેસ્ટી છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
-
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
રાબ (Raab Recipe in Gujarati)
શિયાળા ની સવાર ને ગરમ ગરમ રાબ કેવી મજા પડી જાય. રાબ ઘણા બધા પ્રકારે બનતી હોય છે આ રાબ ગુંદ અને બાજરા ના લોટ ની બનેલી છે શરદી ઉધરસમાં બહુ ફાયદો કરે છે .#MW1 Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10171186
ટિપ્પણીઓ