સુખડી

#ગુજરાતી
સુખડી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જે ખૂબ જ જલદી થી અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે.મોટા નાના સૌ કોઈ માટે સ્વાસ્થ્યવર્ધક અને પોષણ યુક્ત છે.
સુખડી
#ગુજરાતી
સુખડી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જે ખૂબ જ જલદી થી અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે.મોટા નાના સૌ કોઈ માટે સ્વાસ્થ્યવર્ધક અને પોષણ યુક્ત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આ રીતે બધી વસ્તુ તૈયાર રાખવી.
- 2
2 ટેબલસ્પૂન ઘી અલગ એક બાઉલ માં કાઢી બાકી નું ઘી એક કઢાઈ માં ગરમ કરવા મૂકવું.તેમાં ઘઉં નો લોટ નાખી ધિમાથી મધ્યમ તાપ ઉપર સતત હલાવતા રહેવું.12-15 મિનિટ માં લોટ સોનેરી બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી શેકવો.શેકાવા ની સરસ સુગંધ આવવા લાગસે.હવે તેમાં અડધો સુકો મેવો,સૂકું ટોપરું, ખસ ખસ,સૂંઠ,ઇલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરવું.હવે ગેસ બંધ કરી કઢાઈ નીચે ઉતારી લેવી.બીજા એક પેન માં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરવું.તેમાં ગોળ નાખી ધીમા તાપે 2 મિનિટ હલાવતા રહેવું.બધો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરવો.
- 3
5 મિનિટ પછી ઓગળી ગયેલો ગોળ શેકેલા લોટ મા નાખી બરાબર હલાવી લેવું જેથી મિશ્રણ જાડું થશે અને તેમાંથી ઘી છૂટું પડશે.એક ઘી લગાડેલી પ્લેટ માં થોડી ખસ ખસ ભભરાવવી દેવી.તેના પર સુખડી નું મિશ્રણ પાથરી દેવું,ચમચાથી બરાબર દબાવી દેવું.
- 4
તેના પર ખસ ખસ, સૂકું ટોપરું અને સુકો મેવો પાથરી,દબાવી દેવો.થોડું નવશેકું હોય ત્યારેજ તેના પર કાપા પાડી દેવા.ઠંડુ થવા દેવું.
- 5
આશરે 750 ગ્રામ સુખડી બને છે.સુખડી ને હવાચુસ્ત ડબ્બા માં ભરી દેવી.ગરમ ગરમ ખાવી.આ સુખડી તરત જ તાકાત દેનારી,પોષ્ટિક હોય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
ડ્રાય ફ્રૂટસ લાડુ(Dryfruits ladoo recipe in Gujarati)
#cookpadturns4જયારે શિયાળા ની કકળતી ઠંડી હોય ત્યારે ખજૂર, ડ્રાય ફ્રુટસ,ઘી એ બધું ખાવાની મજા આવે પણ આપને આપની પસંદ ના જ ડ્રાય ફ્રૂટ ખાતા હોય છે. જયારે લાડુ માં આપને બધા ડ્રાય ફ્રુટ નાખી ને બનાવી યે છે તો ના ભાવતા હોય એ ડ્રાય ફ્રુટ પણ સાથે ખાઈ સકિયે છે. Namrata sumit -
ડ્રાયફ્રુટ સુખડી(Dryfruit sukhdi recipe in Gujarati)
સુખડી એ ગુજરાતીઓની ટ્રેડિશનલ વાનગી છે સારા પ્રસંગોએ દરેક ઘરમાં બનતી હોય છે અને નાના મોટા દરેકને ભાવતી હેલ્ધી ડિશ છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
કેરી બેસન બરફી
#ગુજરાતીમોહનથાળ ની જેમ આ બરફી પણ બેસન થી બને છે.તેમાં કેરી નો અનેરો સ્વાદ મનભાવન અને જુદા પ્રકાર નો સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
કાળા તલ નું કચરીયું (Kala Til Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દરેક ના ઘરે અલગ અલગ વસાણા ખવાતા હોય છે શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે.કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે. Nidhi Sanghvi -
-
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4#Week15અહીં મેં સુખડીની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .માપ બરાબર જાળવી રાખીને બનાવશો ,તો મહુડી જેવી સરસ મજાની પહોંચી સુખડી બનશે. તમે અને તમારા બાળકો સાથે સુખડી જરૂરથી એન્જોય કરજો. Mumma's Kitchen -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી એક એવી મીઠાઈ જે ઘર માં રહેલી વસ્તુ માંથી ક્યારેય મન થાય તો ઝટપટ બનાવી શકાય છેગુજરાત નું મહુડી ગ્રામ જ્યાં ભગવાન ઘંટાકરણ મહાવીર સ્વામી ને સુખડી ની પ્રસાદ ધરાય છે ત્યાં બનતી ફેમસ સુખડી મેં આજે બનાવી છે Neepa Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મઝા નથી આવતી.#trend4 Nidhi Sanghvi -
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ નાના-મોટા સૌ કોઈ ની પ્રિય છે અને જલ્દી થી બની પણ જાય છે.#સુપરશેફ૨#week2 Charmi Shah -
-
કાટલા સુખડી(Katla sukhdi recipe in Gujarati)
#MW1સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. તેમાં ભરભર ભૂકો થઈ જાય અથવા તો તે કડક બની જાય તો ખાવાની મદદ નથી આવતી. આથી જો પરફેક્ટ સુખડી બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો. Vidhi V Popat -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
બદામ ટોપરા ની સુખડી (Almond Coconut Sukhdi Recipe In Gujarati)
#trend4#sukhadi#Cookpaguj#cookpadIndia સુખડી એ ઓછી સામગ્રી થી તૈયાર થતી એક એવી મીઠાઈ છે જે નાના મોટા દરેક ને પસંદ હોય છે. આ સુખડી માં મે બદામ ની કતરણ અને ટોપરા ની છીણ ઉમેરી ને તૈયાર કરી છે. Shweta Shah -
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
-
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
#KRનવી સ્વીટ .પહેલી વાર જ ટ્રાય કરી,અને એકદમ પરફેક્ટબની..ના ચાસણી,ના લોટ..પાકી કેરી ના પલ્પ માં થી બનતી આ બરફી સૌ ને પસંદઆવે એવી છે..અમારે અત્યારે કેરી ની સીઝન નથી એટલે કેરી મળે એઓછી મીઠી હોય એટલે ખાંડ ઉમેરવી પડે. Sangita Vyas -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel -
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
આ વાનગી ખુબજ જલદી બની જાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
ડ્રાય ફ્રુટ સુખડી (Dry Fruit Sukhdi Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week2#ડ્રાય_ફ્રુટ_સુખડી/ગોળપાપડી ( Dry Fruit Sukhdi/ Godpapdi Recipe in Gujarati ) ગુજરાતીઓ ની મોસ્ટ ફેવરીટ આ ડ્રાય ફ્રુટ સુખડી છે. આ સુખડી ને ગોળપાપડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ની પારંપરિક સ્વીટ ડિશ છે. અત્યારે પણ આ સુખડી કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બનાવવામાં આવે જ છે. આ સુખડી માં ગોળ ઉમેરવામાં આવવાથી આ સુખડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી બની રહે છે. આ પરંરાગત મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ છે. Daxa Parmar -
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha
More Recipes
ટિપ્પણીઓ