બનાના સ્મુથી

Neha Vasani
Neha Vasani @cook_19870061

#goldenapron 3.0
# week 9

બનાના સ્મુથી

#goldenapron 3.0
# week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગપાકા કેળા
  2. 1 વાટકીદૂધ
  3. 1 ચમચીમધ
  4. 2 ચમચીચોકલેટ પાઉડર અથવા તો ડ્રિંકિંગ પાવડર
  5. 1 ચમચીઆઈસ્ક્રીમ
  6. ડ્રાય ફ્રુટ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બનાના સ્મુથી માટેની બધી આઇટમ તૈયાર કરી લેવી. ત્યારબાદ બનાના ના પીસ કરી લેવા.

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં બનાના પીસ,દૂધ, કોકો પાઉડર અથવા તો ડ્રિંકિંગ પાવડર બધું મિક્સ કરી લેવું.

  3. 3

    અને ત્રણથી ચાર આટા ફેરવવા. એટલે આપણા બનાના સ્મુથી ટેસ્ટી તૈયાર. ત્યારબાદ તેને એક ગ્લાસમાં કાઢીને ઉપર ૧ ચમચી આઈસ્ક્રીમ નાખવો.

  4. 4

    ત્યારબાદ ઉપર થોડું ડ્રાયફ્રુટના નાખીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes