રાઈપ બનાના રબડી

#પીળી
નો સુગર ,નો જેગ્રી
રાઇપ બનાના રબડી ની ખાસ વાત એ છે કે આ રબડી મે ખાંડ વિના બનાવી છે.અને આ રબડી માં પાકા કેળાને એડ કર્યા છે. પાકા કેળા ની પોતાની મીઠાશ હોય છે અને કેળા દૂધ,કેલ્શિયમ થી ભરપુર હોય છે.જે આપડા શરીર અને હાડકા માટે ખુબજ જરૂરી હોય છે.આશા રાખું છું આપને આ રાઇપ બનાના રબડી ની રેસીપી ખુબજ ગમશે અને આપ બનાવશો.
રાઈપ બનાના રબડી
#પીળી
નો સુગર ,નો જેગ્રી
રાઇપ બનાના રબડી ની ખાસ વાત એ છે કે આ રબડી મે ખાંડ વિના બનાવી છે.અને આ રબડી માં પાકા કેળાને એડ કર્યા છે. પાકા કેળા ની પોતાની મીઠાશ હોય છે અને કેળા દૂધ,કેલ્શિયમ થી ભરપુર હોય છે.જે આપડા શરીર અને હાડકા માટે ખુબજ જરૂરી હોય છે.આશા રાખું છું આપને આ રાઇપ બનાના રબડી ની રેસીપી ખુબજ ગમશે અને આપ બનાવશો.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધને એક વાસણમાં કાઢી અડધો કલાક માટે ધીમા તાપે ગરમ કરી ઉકાળવું.દૂધ લીટર માંથી અડધું થઈ જાય એટલે કે ૫૦૦ થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું અને ઉકાળવું. એક વાટકીમાં બે ચમચી દૂધ લઈ એમાં કેસર મિલાવી 500 દુધમા મિલાવી હલાવવું. જો ખાંડ નાખવાની હોય તો હવે આ તબક્કે ખાંડ નાંખી હલાવવું ત્યારબાદ ઈલાયચી પાવડર,ચારોળી અને બધા જ ડ્રાયફ્રૂટ્સ ઝીણા સમારી રબડી માં મિક્સ કરવું.
- 2
રબડીને ઠંડી કરવા મુકો. રબડી ઠંડી થઈ જાય પછી તેમાં જો ખાંડ ના નાંખી હોય તો મધ નાખવું. મેં અહીં મધુ ઉમેર્યું છે ત્યારબાદ પાકા કેળા ને મેશ કરી રબડી મા મિક્સ કરી હલાવવું
- 3
રબડી રે ફ્રીઝમાં ઠંડી કરવા મૂકી અડધો કલાક પછી એક બાઉલમાં કાઢી ઉપર થોડો સુકો મેવો નાખી ઠંડી ઠંડી પીરસવું.આ રબડી પૂરી સાથે અથવા એકલી રબડી પીવા ની પણ ખુબજ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#બનાના રબડી વિથ બર્ડ નેસ્ટ
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસ#ચતુર્થીગણેશજી બધા ના ઘરે પધારવાના છે તો લાડુ સાથે બીજુ મિઠાઈ માં કાઈ નવું બનાવવામાં ની ઈચ્છા થાય તો હું આજે નવીન માં બાળકો ને ભાવતા કેળાં ની રબડી સાથે પંખી નો માલો બનાવવા ની વાનગી સાથે આવી છું .આ વાનગી જોઈ નાના મોટા દરેક ને ખાવા નુ મન થાય એવી વાનગી છે. Snehalatta Bhavsar Shah -
બનાના મિલ્ક Banana milk recipe in Gujarati)
#GA4#week2વજન ઉતારવું હોય નાના બાળકોને પીવડાવવું હોય તો પાકા કેળા નું સુધી બહુ સરસ રહે છે અને મધ હોવાથી હેલ્ધી પણ હોય છેNayna Vora
-
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas -
સીતાફળ રબડી
#ફ્રૂટ્સસીતાફળ રબડી એ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે તાજી સીતાફળ માંથી બને છે. જે તહેવારો દરમિયાન અથવા ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. દૂધને ક્રીમી પુડિંગ ટેક્સચરમાં રાખવા માં આવે છે.આ ફળ એન્ટી ઓક્સિડેન્ટ્સ અને પોષક તત્ત્વોનો સંગ્રહ છે અને આ મીઠાઈને તેની પોતાની મીઠાશ અને સ્વાદ આપે છે જેથી આમાં ખાંડ નાખવાની જરૂર પડતી નથી. આ ફળ માંથી જે નેચરલ મીઠાશ છે.આ રબડી બનાવવા ની તૈયારી દરમિયાન ચારેય બાજુઓથી સતત હલાવવૂ જેથી તે બળી ન જાય. તો તમે પણ ઘરે બનાવો આ રબડી. Doshi Khushboo -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
રબડી અમારા બધા ની ફેવરેટ છે.મને ખબર છે કે તમને બધા ને પણ ગમતી હશે તો ચાલો બનાવીએઅંગુરી રબડી Deepa Patel -
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
બનાના સ્મૂથી(banana smoothie Recipe in Gujarati)
#GA4#Week2કેળા માં ભરપૂર માત્રા મા કેલ્શ્યિમ હોય છે, આ કેળા ની સ્મુથી તમને રિફ્રેસ અને હેલ્થી રાખશે. તેથી આ સ્મુથી મારાં ઘર મા બધા ને ખૂબ જ પસંદ છે. Jigna Shukla -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
બનાના નાના મોટા બધા માટે બહું ઉપયોગી છે. બનાના મા કેલશ્યમ બહુ હોય છે. બનાના ખાવાથી નાના મોટા બધા ને કેલશ્યમ મલી રહે છે. કેલશ્યમ હાડકા માટે બહુ જ જરુરી છે. #GA4#Week2 RITA -
-
મકાઈ, ગુલાબ રબડી (Makai Gulab Rabdi Recipe In Gujarati)
#GA4#Week8ખીર,અને રબડી આપણી પ્રાચીન સમયથી બનતી વાનગી છે,તે દરેક ના ઘરમાં બનતી સ્વાદિષ્ટ ડીશ છે, દૂધ માં આપણ ને કેલ્શિયમ મળે છે, મકાઈ માં થી આપણ ને વિટામિન બી,મિનીરલસ,કોપરા, ઝીંક, મળે છે, ગુલાબ માંથી antioxidant મળે છે.મે બધું મિક્સ કરી ને એક સ્વાદીષ્ટ મકાઈ, ગુલાબ રબડી બનાવી છે. Mayuri Doshi -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe In Gujarati)
#MA જગતની સર્વ મીઠી વસ્તુ નો મિશ્રણ કરું તોપણ માની લાગણી ભરી મીઠાશ ની સામે કાંઈ નથી બસ પરમાત્માનો આભાર પ્રગટ કરીએ કે પ્રભુ તમે મને મહાન અજોડ વાત્સલ્યપૂર્વક મમતામયી વિભૂતિનો સંયોગ આપ્યો જનનીની જોડ સખી નહી જડે રે લોલમારા મમ્મી રાજસ્થાનના હતા એટલે રાજસ્થાની પ્રખ્યાત રબડી તેઓ ખૂબ જ સરસ બનાવતા અને તેમની પાસેથી હું આ રાખડી બનાવતા શીખી છું અને આ રબડી હું મારી માતાને સમર્પણ કરું છું. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બનાના ચોકલેટ શેક(Banana chocolate shake Recipe in Gujarati)
#GA4#week2બનાના એટલે કેળા. કેળા એટલે કૅલશિયમનો ભંડાર. નાના મોટા સૌનું માનીતુ બારેમાસ, મળતું ફળ એટલે કેળા ચોકલેટ બાળકોને ભાવે. માટે મેં આજે દૂધ,કેળા, ચોકલેટ ભેગા કરીને શેક બનાવીને બધા ને ખુશ કરી દીધા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રબડી (Rabadi Recipe In Gujarati)
#વેસ્ટ રાજસ્થાન નાં નાથદ્વારા માં દર્શન કરવા જાવ તો રબડી ખૂબ સરસ મળે છે,મેં નાથદ્વારા માં રબડી ટેસ્ટ કરી હતી,તે મુજબ આજે રબડી બનાવી છે.😋 Bhavnaben Adhiya -
રબડી (Rabdi Recipe In Gujarati)
#RC2#Week2આ રબડી ખુબજ પૌષ્ટિક છે...એનર્જી થી ભરપૂર.. શિયાળામાં આ નો ઉપીયોગ વધારે થાય છે.ડિલિવરી પછી પણ માતા ને રોજ આપવામાં આવે છે. Jayshree Chotalia -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં સીતાફળ ની સીઝન હોય અને સીતાફળ રબડી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય.આ રબડીઆપણે ઘરે પણ બનાવી શકાય છે જે અસલ બહાર જેવી જ બને છે.ઘરે બનાવીએ એટલે હેલ્ધી અને હાય જેનિક પણ બને છે. Varsha Dave -
ડેટ્સ બનાના આલમંડ સ્મુધી
બહું જ healthy drink છે..કેલ્શિયમ,ફાઇબર,પ્રોટીન થી ભરપુર આ પીણું એક ગ્લાસપીવાથી શક્તિ નો સંચાર થાય છે. Sangita Vyas -
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
-
-
બનાના બીટરૂટ સમુધી
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનબીટ અને બનાના સમુધી હેલ્થી ,લો કેલેરી ,સુગર ફ્રી છે..કેળા માં ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ છે તેમજ બીટ માં આર્યન અને વિટામીન A,B અને C છે.તો આ સમુધી એકદમ હેલ્થી છે. Dharmista Anand -
બદામ રબડી
#RB20#cookpadgujarati#SJR#SFRરબડી એ ઉતર ભારતની ટ્રેડિશનલ સ્વિટ છે.જે બધા જ લોકોને ખૂબ જ પસંદ છે. કોઈપણ તહેવાર હોય કે હોલી ડે હોય લોકો રબડી ખાવા નું કે બનાવવા નું પસંદ કરતાં હોય છે. આમ તો રબડી બનાવવા માટે ધીરજની જરૂર હોય છે કેમકે તેના માટે ઘણો સમય જોઈએ છે.રબડી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે રોઝ રબડી, કોકોનટ રબડી, ચોકલેટ રબડી, પીસ્તા રબડી, બદામ રબડી વગેરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં આજે બદામ રબડી બનાવી છે. Ankita Tank Parmar -
-
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
-
બનાના ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Banana Dryfruit Milk Shake Recipe In Gujarati)
આજે વિશ્વ મિલ્ક ડે છે તો મે બનાના વિથ ડ્રાયફ્રુટ મિલ્કશેક બનાવ્યો છે. Ankita Tank Parmar -
શાહી રબડી (Shahi Rabdi Recipe In Gujarati)
તમને ભાગ્યે જ કોઈ મળશે જેને સુગંધિત કેસર અને એલચીથી બનેલી શાહી રબડી પસંદ ન હોય. જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવાની હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત હોય છે. રબડી બનાવવામાં ૩૫ મીનીટનો સમય લાગશે અને ખાવાની મજા પડી જશે.#shahirabdi#rabdi#kesarrabdi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ