બનાના ચોકો કુલ્ફી(Banana Choco Kulfi recipe in gujarati)

Urvi Shethia @cook_urvi1490s
બનાના આઈસ્ક્રીમ પછી હવે બનાવો બનાના ચોકો કુલ્ફી... હવે બાળકોને બહારની નહીં ઘરે બનેલી હેલ્ધી, નેચરલ ચોકલેટવાળી આઈસ્ક્રીમ ખવડાવો... બાળકો પણ ખુશ... અને તમે પણ તેમના સ્વાસ્થ માટે નચિંત...
બનાના ચોકો કુલ્ફી(Banana Choco Kulfi recipe in gujarati)
બનાના આઈસ્ક્રીમ પછી હવે બનાવો બનાના ચોકો કુલ્ફી... હવે બાળકોને બહારની નહીં ઘરે બનેલી હેલ્ધી, નેચરલ ચોકલેટવાળી આઈસ્ક્રીમ ખવડાવો... બાળકો પણ ખુશ... અને તમે પણ તેમના સ્વાસ્થ માટે નચિંત...
રાંધવાની સૂચનાઓ
- 1
કેળાના ટુકડા કરી, ઢાંકી, ફ્રીઝરમાં આખી રાત મુકી ફ્રોઝન કરવા.
- 2
મિક્સીમાં ફ્રોઝન કેળાં, દૂધ, સાકર, કોકો પાઉડર, ઇલાયચી ઉમેરી સ્મુધી બનાવવી.
- 3
કુલ્ફી મોલ્ડમાં નાખી, ઢાંકી 7-8 કલાક અથવા આખી રાત સેટ થવા મુકો. એટલે સર્વ માટે તૈયાર.
- 4
નોંધ - કોકો ન હોય તો ચોકલેટ પાઉડર ઉમેરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો બનાના મિલ્કશેક(Choco banana milkshake recipe in Gujarati)
#GA4#week2ચોકો બનાના મિલ્કશેકમાત્ર 5 મિનિટ માં બની જતો અને બાળકો ને મનપસંદ એવો સુગરલેસ મિલ્કશેક. Divya Patel -
ચોકો બનાના આઈસ્ક્રીમ(Choco banana icecream recipe in Gujarati)
#GA4#week 2ખાંડ અને દૂધ ના ઉપયોગ વિના નેચરલ એનર્જી થી ભરપુર આઈસ્ક્રીમ Dhara Desai -
બનાના ચોકલેટ ચીપ બ્રેડ(Banana chocolate chip bread in Gujarati)
આ એક પ્રકારની કેક જ છે પણ એ કેક કરતા ખાવામાં એકદમ અલગ છે. નેચરલ બનાના ફ્લેવર આ બ્રેડને એક અલગ લેવલ પર લઈ જાય છે. ચોકલેટ ચિપ્સ optional છે પણ એ ઉમેરવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. આ બ્રેડને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તમે પણ તમારા બાળકો માટે જરૂરથી બનાવો.#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28 spicequeen -
ફ્રોઝન બનાના આઈસ્ક્રીમ(Frozen Banana Ice-cream recipe in Gujarati)
ફક્ત ત્રણ સામગ્રીથી બનાવી ફ્રોઝન બનાના આઈસ્ક્રીમ વિદ્યાબેનની રીતે... સ્વાદમાં પણ ખુબ જ સરસ આ આઈસ્ક્રીમ મારી મનપસંદ આઈસ્ક્રીમના લીસ્ટમાં ઉમેરાઈ ગઈ છે... તમે પણ જરૂરથી બનાવજો... અલગથી સાકર ઉમેરી નથી કેળાની મિઠાસથી જ બનાવેલી હોવાથી ડાયાબિટીશવાળા લોકો પણ ખાઈ શકશે. Urvi Shethia -
બનાના ચોકલેટ શેક(Banana chocolate shake Recipe in Gujarati)
#GA4#week2બનાના એટલે કેળા. કેળા એટલે કૅલશિયમનો ભંડાર. નાના મોટા સૌનું માનીતુ બારેમાસ, મળતું ફળ એટલે કેળા ચોકલેટ બાળકોને ભાવે. માટે મેં આજે દૂધ,કેળા, ચોકલેટ ભેગા કરીને શેક બનાવીને બધા ને ખુશ કરી દીધા છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બનાના કાજુ કુલ્ફી (Banana Kaju Kulfi Recipe In Gujarati)
#GA4 #Week2 બનાના કાજુ કુલ્ફી એકદમ ટેસ્ટી લાગે છે. બાળકો ને પણ સારી લાગે છે.. ખાંડ les છે એટલે ખાવા મા પણ હેલથી છે.. બહુ થોડી વસ્તુ થી બને છે..Hina Doshi
-
-
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
-
ચોકો કોપરા પાક(Choco Kopara Pak recipe in Gujarati)
#trend3બાળકોને પૌષ્ટિકતાથી ભરપુર કોપરા પાક તરફ આકર્ષિત કરવા આપો ચોકો કોપરા પાકનો ઓપશન... Urvi Shethia -
-
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeબાળકો ને ભાવે એવી હેલ્થી રેસિપી છે. Hiral Dholakia -
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
ચોકલેટ બનાના સ્મૂથી (Chocolate Banana Smoothie Recipe In Gujarat
#RB7#week7#cookpadgujarati તમારા ફૂડીને ટ્રીટ આપો; યમ્મી, ક્રીમી અને હેલ્ધી ચોકલેટ બનાના સ્મૂધી તૈયાર કરો અને સ્મૂધ ચોકલેટી મિલ્ક ડ્રિંકનો સ્વાદ લો. ચોકલેટ અને કેળા પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટો માટે જાણીતા છે અને સ્મૂધીમાં કેલ્શિયમ સમૃદ્ધ દૂધ સાથે તેમની જોડી તમારા સ્વાદની કળીઓને શાંત કરતી વખતે પોષક તત્ત્વોની તંદુરસ્ત માત્રા પૂરી પાડે છે આ કોકો પાવડર સાથે ચોકલેટ બનાના સ્મૂધી. Daxa Parmar -
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
ચોકલેટ બનાના પંકેક (Chocolate Banana Pancake recipe Gujarati)
#GA4#Week2આ એક ડેલીશ્યસ દિઝર્ટ છે જે ઘર ના બધા નું મન જીતી લેશે Ankita Pandit -
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
હેલ્ધી અને ઉપવાસ માં પેટ ભરાયેલું રહે તેના માટે બનાના મિલ્કશેક સારો વિક્લપ છે. Bansi Thaker -
બનાના ઓટ્સ બાઉલ(Banana Oats Bowl Recipe in Gujarati)
#GA4 #Week2 Banana Post1 બનાના ઓટ્સ બાઉલ મિનરલ્સ થી ભરપૂર છે.એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય.બાળકો ને ઓટ્સ નો સ્વાદ પસંદ નથી. તમે આ રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ આપી શકો. શરીર ની રોગપ્રતિકારક શકતિ વધારે છે .બનાના ઓટ્સ બાઉલ નો ટેસ્ટ યુનિક લાગે છે.તમે વારંવાર બનાવશો. Bhavna Desai -
બનાના એન્ડ કૂકીઝ શોટ્સ (Banana Cookies Shots Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#કૈરીઉનાળામાં કેરી ખાવાની મજા અલગ હોય છે વળી, જો પાકી કેરીમાંથી બનેલી કુલ્ફી કે આઈસ્ક્રીમ મળી જાય તો શું કહેવું. આ મેન્ગો કુલ્ફી પાકી કેરી અને દૂધમાંથી બનાવી છે જે બાળકોને ખૂબ જ ગમશે. Harsha Israni -
-
મેરી ચોકો કેક
#CCC#cookpadindiaઆ ક્રિસમસ માં બાળકો ને ખુશ કરવા આ મેરી ચોકો કેક બનાવી દો. જડપી ને ટેસ્ટ માં બેસ્ટ આ મેરી ચોકો કેક બાળકો ને જરૂર ભાવશે. Kiran Jataniya -
-
-
ચોકો બોલ્સ(Choco Balls Recipe in Gujarati)
#cccબાળકો માટે ઘર ના બનાવેલ ચોકો બોલ્સ...ક્રિસમસ પાર્ટી માટે યમ્મી બોલ્સ.... rachna -
બનાના સ્મૂધી(Banana Smoothie recipe in Gujarati)
બનાના સ્મૂધી બાળકો ને ફેવરિટ હેલ્થી સ્નેક્સ કરી શકાય છે... તથા હેલ્થી છે😍😍😍😍 Gayatri joshi -
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week 2આજે મેં ખૂબ જ હેલ્થી અને સરળ બનાના મિલ્કશેક બનાવ્યૂ છે.એમા પણ મે એમા ચોકલૅટ ફ્લેઅવ આપ્યું છે.જે બાળકો ને ખૂબ જ પસંદ હોઇ છે Twinkle Bhalala -
બનાના ચૉકો સ્મૂધી (Banana Choco Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#Bananaએકદમ હેલ્ધી, નયૂટરીશીયશ અને બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસીપી છે.. Dipti Ardeshana -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13759015
ટિપ્પણીઓ