બનાના કોલ્ડ કોફી

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2- પાકા કેળા
  2. 1 કપ- દૂધ
  3. 2 ચમચી- ખાંડ
  4. 1 ચમચી- કોફી
  5. 1સ્કુપ - વેનીલા icecream
  6. દોડ ચમચી - કોકો પાવડર
  7. દોડ ચમચી - ચોકલેટ પાવડર
  8. ડેકોરેશન માટે - ચોકો ચિપ્સ, ચોકલેટ સ્ટીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્સર જારમાં કેળા, દૂધ, ખાંડ,કોફી, કોકો પાવડર, ચોકલેટ પાવડર બધું નાખી ચર્ણ કરી લેવું.

  2. 2

    હવે એક ગ્લાસ માં ચોકલેટ સિરપ થી ડિઝાઇન કરી ફ્રીઝ માં સેટ કરવા મૂકી રાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes