મિક્સ સબ્જી

Pushpa Kapupara @cook_20861924
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા રીંગણ અને ટીંડોળા ને ધોઈ લેવા ત્યારબાદ તેને ઉભા શેપમાં એક સરખી ચીરીઓ કરી કટિંગ કરી લેવા
- 2
ત્યારબાદ કુકરમા ૩ થી ૪ ચમચા તેલ લઇ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં લસણની કળી ના કટકા કરી નાખવા ત્યારબાદ હિંગ નાંખવી ત્યાર પછી તેમાં સમારેલું ટમેટું નાખવું ત્યારબાદ તેમાં સૌપ્રથમ બટાકાને ચીરીઓ નાખવી અને હાલાવવુ
- 3
બટાકા ની ચીરીઓ અધકચરી ચડી જાય ત્યારબાદ તેમાં રીંગણ તેમજ ટીંડોળા ની ચીરીઓ નાખવી ત્યારબાદ ફરી પાછું સમારેલું ટમેટું નાખવું તેમજ ઉપર મરચું પાવડર હળદર મીઠું નાખી હલાવવું આ સબ્જીમાં સહેજ પણ પાણી નાખવાનું નથી આ સબ્જી ફક્ત વરાળથી જ ચડવા દેવાની છે કૂકરના ઢાંકણ ઢાંકી હલાવતા રહેવું ચડી ગયા બાદ તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ડાયાબિટીસ સ્પેશિયલ ફણગાવેલા મગ અને મેથી દાણા ની કરી
#કઠોળ કઠોળ બહુ ગુણકારી છે વળી તેને ફણગાવવાથી તેના પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા માં ઘણો વધારો થાય છે. મેથી ના ફાયદા ડાયાબિટીસમાં ભાગ્યે જ અજાણ્યા છે. તો રજુ કરું છું એક યુનિક હેલ્ધી ડિશ.... Bansi Kotecha -
-
-
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
-
-
-
-
-
ચટપટી ચણા ચાટ
#ઇબુક૧#૩ચટપટી વસ્તુ કોને નથી ભાવતી સાંજનો ટાઈમ હોય અને કંઈક ચટપટું ખાવાનું મન કોઈક જ ભાગ્ય હશે કે જેને નહિ થતું હોય. અને એમાં પણ જ્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે આવી ચટપટી ચાન્સ મળે તો ખુબ મજા આવી જાય રાત્રે પલાળેલા ચણા હોય તો સવારમાં નાસ્તામાં પણ આ ચટપટી ચાટ ખાવાની બહુ મજા આવે છે અને તે ન્યુટ્રિશન્સ ભરપૂર છે તેથી બાળકો માટે પણ બહુ જ સારી છે તમે લંચબોક્સમાં પણ આપી શકો છો. સવારમાં નાસ્તામાં કઠોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે Chhaya Panchal -
-
ગ્રેપ્સ મોજીટો
#એનિવર્સરી#લવ#ઇબુક૧હેલો ફ્રેન્ડ્સ, અત્યારે પુષ્કળ પ્રમાણમાં લીલી અને કાળી દ્રાક્ષ માર્કેટમાં જોવા મળે છે તેનો ઉપયોગ કરી ને મેં આજે મોકટેલ કહી શકાય એવું ગ્રેપ્સ મોજીટો બનાવ્યું છે. Kruti's kitchen -
-
ચાપડી અને મિક્સ સબ્જી
#ડિનર #સ્ટાર આ બહુ જ ટેસ્ટી અને કાઠિયાવાડમાં બનતું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ ભોજન છે Mita Mer -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11870468
ટિપ્પણીઓ