વઘારેલો બાજરાનો રોટલો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ તલ લીમડો લીલા મરચાં લસણ ઉમેરી તેમાં કાંદા સાંતળો ત્યારબાદ ટામેટા ઝીણા સમારેલા ઉમેરો ત્યારબાદ બધો જ મસાલો ઉમેરી સરખી રીતે હલાવો
- 2
ત્યારબાદ રોટલા અને ઝીણા ઝીણા ટુકડા કરેલા હોય એ ઉમેરો ત્યારબાદ ખાંડ અને લીંબુનો ઉમેરી હલાવો રેડી છે આપણો વઘારેલો રોટલો કોથમીર ઉમેરી સર્વ કરો આમાં દહીં નાખીને પણ બનાવી શકાય છે પણ મારા kids ડ્રાય ભાવે છે માટે અહીં દહીં વગર બનાવ્યો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાંઠિયા નું ખાટુ શાક(gathiya nu khatu saak recipe in Gujarati)
#સુપર સેફ#Week 2#ફ્લોર/લોટ Kalyani Komal -
-
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#માઈબુક 2#ફલોસૅ /લોટ#પોસ્ટ 15 Nayna prajapati (guddu) -
-
ખાંડવી(khandvi recipe in Gujarati)
#સુપર સેફ 2#વિક 2#ફ્લોર/લોટ રેસીપી#માઇઇબુક#પોસ્ટ 30 Kalyani Komal -
-
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
-
-
-
બાજરી અને ચણાના લોટ ના ઢેબરા(bajri and chana lot dhebra recipe in Gujarati)
#સુપર સેફ#૨ વીક-૨ sangita Kotak -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
વઘારેલો સ્પાઈસી રોટલો
#RB6#માય રેશીપી બુક#લેફ્ટ ઓવર રેશીપી#પરંપરાગત રોટલો એ એકદમ હેલ્ધી,દેશી અને વેઈટલોસ માટેનો ઉતમ ખોરાક છે.રાત્રે દૂધ,શાક,અને રોટલા બનાવ્યા હોય અને એક બે વધ્ધા હોય તો બીજે દિવસે સવારમાં વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. તેમ જ અનાજ પણ ન બગડે.નાસ્તામાં શું બનાવવું એ પ્રશ્ર્ન પણ હલ થઈ જાય.અને નવીનતા પણ લાગે.તો ચાલો બનાવીએ વઘારેલો રોટલો. Smitaben R dave -
મેથી પાપડ શાક (Methi Papad Shak Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : મેથી પાપડ સબ્જીમેથી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં મેથી પલાળી અને મેથી પાપડનું શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીનાપણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે# સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
-
ગુજરાતી દાળ ભાત(dal bhaat recipe in gujarati)
#માઇઇબુક#સુપર સેફ 4# ગુજરાતી દાળ ભાત એ ગુજરાતી લોકોની દરરોજ બનાવવામાં આવતી વાનગી છે જેના વગર ગુજરાતીઓને ચાલતું નથી તો આપણે આ ગુજરાતી રેસીપી ની મજામાંનીઅે સાચો ગુજરાતી તો તેને જ કહેવાય છે દાળ-ભાત ખાય... Kankshu Mehta Bhatt -
-
-
-
-
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
-
-
વઘારેલો રોટલો
#હેલ્થી #Indiaવઘારેલા રોટલા ખાવા માં ખૂબ સરસ લાગે છે વળી, જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ની વસ્તુ છે. અને ઠંડા રોટલા વધ્યા હોય તો આપણે કામ પણ લાગી જાય. Varsha Karia I M Crazy About Cooking -
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
રોટલી નુ શાક
વરસાદી વાતાવરણમાં ગરમ-ગરમ રોટલી નુ ખાટુ તીખું શાક ખાવાની મજા કંઈક ઓર હોય છે#સુપર સેફ 3#મોનસૂન સ્પેશિયલ રેસિપી#રોટલી નું શાક રોટલી નું શાક Kalyani Komal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13170586
ટિપ્પણીઓ