રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૩ થી ૪ નંગ બટાકા લો. બે ત્રણ સીટી વગાડી ને બાફી લો. બહુ બફાવા દેવા નથી ફોટા મુજબ.
- 2
છાલ ઉતારીને તેના બે થી ત્રણ પીસ કરો. ત્રણથી ચાર ચમચી તેલ ગરમ મૂકો.તેને એકદમ ગરમ થવા દેવાનું છે ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી.
- 3
થોડું ઠંડું થઇ ગયાબાદ તેને લસણની ચટણી નાખો. હવે તેમાં મરચું, હળદર, મરી પાવડર,મીઠું નાખો. આમાં સ્વાદ અનુસાર કરતાં થોડું ઓછું મીઠું નાખવાનું છે. ચમચી વડે બટેટાને હલાવો જેથી તે ભાંગી નહી જાય. ગાર્નિશ માટે લીંબુ ની સ્લાઈસ કેરીનું અથાણું અને ભૂંગળા સાથે ફ્લેટમાં રાખો.ટેસ્ટી-ટેસ્ટી ભુંગળા બટેટા તૈયાર છે................
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
-
ખાટા મીઠા રસાદાર મગ (sweet and sour mung curry recipe in Gujarati Jain)
#મગ#healthy#jaintithi#પર્યુષણ#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
સ્ટફડ મરચા ભજીયા (બાજરીના રોટલા નું સ્ટફિંગ)
#goldenapron3#વિકમીલ ૩ ફ્રાય#માઇઇબુક પોસ્ટ ૨૯Komal Hindocha
-
-
-
લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati)
#goldenapron3#week11#potato popat madhuri -
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
-
લસણ નું કાચું
#goldenapron3#week7#Potatoલસણ નું કાચું તે સુરતની એક ટ્રેડિશનલ વાનગી છે જે શિયાળામાં બનાવવામાં આવે છે ખૂબ જ સિમ્પલ, હેલ્થી અને ટેસ્ટી છે જે રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે. એકલું લસણનું કાચું પણ ખાવાની એટલી જ મજા આવે છે. Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11666525
ટિપ્પણીઓ