મસાલા વાળા મરચા

avanee
avanee @cook_19339810

મસાલા વાળા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5લીલા મરચાં
  2. ચપટીલાલ મરચું
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ચપટીહળદર
  5. ચપટીધાણા જીરૂ
  6. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચા નાં ડિંટિયા કાઢી લાંબી ચિર કરી લેવા. જો મરચા તીખા હોય તો બી અને નસો કાઢી લેવી.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું મસાલા અને લીંબુ નો રસ નાખી સરખું મિક્સ કરવું..

  3. 3

    તૈયાર છે મસાલા વાળા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avanee
avanee @cook_19339810
પર

ટિપ્પણીઓ

Similar Recipes