રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મીઠું અને મોણ નાખી ને પાણી થી લોટ બાંધી લેવો.
- 2
બટેટા ને થોડું મીઠું નાખી ને બાફી લેવા. ત્યારબાદ બટેટા ને મેસ કરી લેવા. એક લોયા માં તેલ લઇ ને પેલા ડૂંગળી જીની સુધારી ને સાંતળી લેવી. ત્યારબાદ લશન અને બધા મશાલ નાખી ને મેસ કરેલા બટેટા નાખી ને લીંબુ, ખાંડ નાખી ને બરાબર મિક્સ કરી લેવું. ઉપર થોડી કોથમીર નાખી દેવી.
- 3
ત્યાર પછી લોટ નો લુઓ લઇ ને થોડું વણી ને તેમાં બટેટા નો માવો ભરી ને બંધ કરી ને પરોઠું વણી લેવું. ત્યારબાદ લોઢી ગરમ કરી તેમાં પરોઠું નાખી ને પછી બંને બાજુ તેલ લગાવી ને પરોઠું સેકી લેવું.
- 4
સેકાય ગયા બાદ એક ડીશ માં લઇ ને તેને સોસ અને દહીં સાથે સર્વ કરવું. તો તૈયાર છે 'આલુપરોઠા '
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા
#ઇબુક#Day9તમે પણ બનાવવાનું પરોઠા કે જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનવામાં પણ એકદમ સરળ છે Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફૂદીના આલુ પરાઠા
#goldenapron3#week -7પઝલ -વર્ડ- પોટેટો,ફૂદીનો ફૂદીનો નાખીને આલુ પરોઠા બનાવ્યા છે.સાથે સાથે ફૂદીના રાયતું,અને ગાજર નું ફ્રેશ અથાણું છે. Krishna Kholiya -
-
-
-
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11943262
ટિપ્પણીઓ