ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.
#GA4
#week14

ભરેલા મરચા(Stuffed Marcha recipe in Gujarati)

ગુજરાતીઓના પ્રિય ભરેલા ચટપટા મરચાં ,travelling મા પણ લઈ જઈ સકો તેવા ,જરૂર બનાવજો.
#GA4
#week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૫-૬ નંગમોળા મોટા મરચાં
  2. ૪ ટેબલ સ્પૂનચણા નો લોટ
  3. ૪ ટેબલ સ્પૂનતેલ
  4. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  5. ૧ ટી સ્પૂનમરચું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧/૨લીંબુ નો રસ
  9. ૧ ટી સ્પૂનખાંડ
  10. ૨ ટેબલ સ્પૂનકોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ ટી ચમચી તેલ મૂકી ને ચણા નો લોટ સેકી લો.થોડો કલર બદલાય ત્યાં સુધી સેકો.

  2. 2

    ગેસ બંધ કરી તેમાં બધા મસાલા, લીંબુ નો રસ,ખાંડ ઉમેરી મિક્સ કરો. કોથમીર નાખી મરચામાં ઊભો કાપી કરી મસાલો ભરી લો.

  3. 3

    તેલ ગરમ mukitema મરચા વઘારો.

  4. 4

    ઢાંકી ને ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવી લો. ધીમા તાપે ૧૦ મિનિટ મા મરચાં ચડી જસે.

  5. 5

    બાકી વધેલી મસાલો ઉમેરી હલાવી મિક્સ કરી ગેસ બંધ કરો. ગરમ ગરમ પીરસો.જમવા માં અથવા ગાઠિયા જલેબી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર

ટિપ્પણીઓ

Similar Recipes