મીઠા મરચા વાળા થેપલા

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

સવારે ચા સાથે ગરમ thepla અને અથાણું મળી જાય એટલે લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે .

મીઠા મરચા વાળા થેપલા

સવારે ચા સાથે ગરમ thepla અને અથાણું મળી જાય એટલે લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. મોટો બાઉલ ઘઉં નો લોટ
  2. પ્રમાણસર મીઠું
  3. ૧ ચમચો લાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીહળદર
  5. ચમચો ધાણાજીરૂ
  6. ૧ ચમચીઅજમો
  7. ૨ ચમચીતેલ મોણ માટે
  8. નવશેકું પાણી લોટ બાંધવા
  9. જરુર પ્રમાણે તેલ થેપલા શેકવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચાળેલા લોટ માં બધા મસાલા અને તેલ નાખી લોટ ને મોય લેવો ત્યારબાદ નવશેકા પાણી થી થેપલા નો લોટ બાંધી તેલ વાળો હાથ દહીં દસ મિનિટ rest આપવો.

  2. 2

    રેસ્ટ્ બાદ લોટ ને પાછો કેળવી લુઆ કરી લેવા અને અટામણ લઇ પાતળા thepla વણી બંને બાજુ તેલ મૂકી ગુલાબી શેકી લેવા..

  3. 3
  4. 4

    તો તૈયાર છે મીઠા મરચા વાળા થેપલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes