રાંધવાની સૂચનાઓ
- 1
બટાટાની ચિપ્સ મશીન ની મદદ થી પાડો.પાણી માં ધોઈ ને બીજા વાસણ માં પાણી માં ડૂબે લી રહે તેમ મુકો.
- 2
એક તપેલા માં પાણી ગરમ કરો.તેમાં મીઠું નાખો.તેમાં વેફર બાફવા મુકો.વેફર નરમ થાય તેટલી જ બાફવા ની છે જો વધારે બફાય જાય તો તે બરાબર નહિ બને.
- 3
ઝારા વડે પાણી નિતારી કાણા વાળા વાસણ માં નિતારો.તપેલા માં ફરી થોડું મીઠું નાખી અને બીજી વેફર બાફવા મુકો.
- 4
બાફેલી વેફર ને સાડી કે કોઈ કપડાં પર અલગ અલગ મુકો.પંખાની હવાથી સુકાવા દો.
- 5
સુકાય જય એટલે એક મોટા વાસણ માં લઇ ને 1 દિવસ માટે તડકા માં મુકો.હવે હવા ચુસ્ત ડબ્બા માં કે કોથળી માં ભરી લો.જ્યારે પણ વેફર ખાવી હોય ત્યારે તળી લો.આ આખુ વર્ષ સારી રહેશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કરેલા બટેટા મરચા નું મિક્સ મસાલા શાક
#મોમ#સમર#goldenapron3#week11#poteto#સુપરશેફ1#week 1 Archana Ruparel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પુરી,બટેટાની સુકીભાજી,પાપડ ચોખાના,અથાણું
#goldenapron3#week11#કાંદાલસણ#એપ્રિલપોટેટો,જીરા,આટા Helly Vithalani -
-
-
બટાકાની જાળીવાળી વેફર
#goldenapron3 week11જ્યારે અગિયારસ અથવા કોઈપણ વ્રત-ઉપવાસ હોય ત્યારે નાસ્તામાં આપણે ફરાળી વેફર્સ-ચીપ્સ ખાતા હોઈએ છીએ, બહારની તૈયાર તળેલી વેફર કેવાં તેલમાં તળેલી હોય તે આપણને ખબર હોતી નથી. તેના કરતાં સિઝનમાં ઘરે જ વેફર બનાવીએ તો એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય અને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તેને તળીને ખાઈ શકાય તો આજે હું જે રેસિપી પોસ્ટ કરીશ તે પ્રમાણે જો વેફર બનાવશો તો ખૂબ જ સરસ વેફર બનશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
મોરૈયા ની ખીચડી (Moraiyo Khichdi Recipe in Gujarati)
#goldenapron3#Week 7# ingredient poteto Sejal Patel -
-
-
-
-
-
લેમન જીંજર શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
આ શરબત સરળતા થઈ બની જાય છે.ગરમી માં અને પેટ નાં રોગો માં ફાયદાકારક છે.અને ખૂબ સ્વાદિષ્ટ બને છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11982801
ટિપ્પણીઓ