રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં, રવો,મેંદો ત્રણેય લોટ મિક્સ કરવા અને દહીં નાખવું ઘી અને તેલ નાખવું અને લોટ મિક્સ કરી દેવો
- 2
અને પાણી નાખી ને લોટ બાંધવો આ કુલચા મા બેકિંગ પાવડર વગર પણ કૂલચા સરસ પોચા થાય છે
- 3
કુલચા ને લંબ ગોળ વણવા અને પછી
- 4
લોયા માં તેલ ગરમ કરવા મૂકવું અને તેલ થાય એટ્લે કુલચા તળી લેવા
- 5
છોલે ચણા સાથે કુલચા સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12041893
ટિપ્પણીઓ