કરેલા બટેટા મરચા નું મિક્સ મસાલા શાક

Archana Ruparel @cook_22585426
કરેલા બટેટા મરચા નું મિક્સ મસાલા શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકી ને કૂકર માં બે સીટી વગાડી ને મીઠું ભૂકી નાખી ને બાફી લઈશું અને કારેલા ની છાલ કાઢી તેના ક્ટકા કરી મીઠું ભરી ને ૧૫મિનિટ રાખી દઈશું એક તપેલા માં ગરમ પાણી થાય એટલે કારેલા ના કટકા ને તેમાં બાફશું બફાઈ જાય એટલે બે થી ત્રણ વખત ઠંડા પાણી થી ધોઈ ને બી તથા પાણી કાઢી લઈશું
- 2
ત્યાર બાદ ચણાનો લોટ ધાણા જીરું મરચા પાવડર હિંગ હળદર ગોળ કોથમીર તેલ નાખી ને મશાલો બનાવી લઈશું તથા બટેકા મરચા અને કારેલા માં વચ્ચે કાપા પાળી ને ભરી લઈશું
- 3
હવે એક કડાઇમાં તેલ મૂકી ને ગરમ થાય એટલે રાઈ જીરૂ નાખી ને મરચા નાખી દેવા ત્યાર બાદ કારેલા બટેકા તથા મશાલો નાખી ને ધીમા તાપે ૫મિનિટ રાખવું અને કોથમીર નાખવી તૈયાર છે કારેલા બટેકા મરચા નું મિક્સ મસાલા શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya -
મીની પૂરી વિથ સ્પાઇસી બટેટા નું શાક
#રોટીશગુજરાતી ઓના સવાર ના નાસ્તા ઓ માની એક ડિશજે. બઝાર માં લારી પર લોકો ખાવાનું પસંદ કરતા હોય છે Archana Ruparel -
-
-
-
-
-
આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#ચીલી Kiran Jataniya -
-
-
મોરૈયા ની ખીચડી (Moraiyo Khichdi Recipe in Gujarati)
#goldenapron3#Week 7# ingredient poteto Sejal Patel -
-
-
-
-
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સૂકા મગ નું શાક
#કઠોળ આજે બુધવાર છે તો મારા ઘરે મગ નું શાક બને. "મગ ચલાવે પગ"મારા ઘર માં બધા ને જ મગ ભાવે. તો કોઈ દિવસ રસા વાળા હોઈ તો કોઈ દિવસ સૂકા,તો કોઈ દિવસ લચકા વડા હોય .આમ પણ મગ માં પ્રોટીન ,વધુ હોય છે અને ફાઇબર પણ હોય છે .તેથી શરીર માટે બહુ સારા હોય છે.બીમાર માણસ માટે પણ મગ બોવ જ સારા છે.મેં દેશી મગ નું બનાવ્યું છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12595044
ટિપ્પણીઓ