સેવ ટમેટાનું શાક

Seema Makvana
Seema Makvana @cook_21198926
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4નંગ ટામેટા
  2. 1વાટકી સેવ
  3. અડધી ચમચી હળદર
  4. અડધી ચમચી ધાણાજીરૂ
  5. 1 ચમચીમરચાની ભૂકી
  6. 2ચમચા તેલ
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. ૪ થી ૫ કળી લસણ
  9. અડધો ગ્લાસ પાણી
  10. ચપટીરાઈ અને જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણની કળી અને રાઈ જીરું તતડી જાય એટલે તેમાં ટમેટા નો વઘાર કરો તેની અંદર મીઠું મરચું હળદર બધું જ નાખી થોડીવાર શાક ને પાકવા દો

  2. 2

    થોડીવાર પછી તેમાં સેવ નાખો અને ગેસ બંધ કરી દો તૈયાર છે સેવ ટમેટાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Makvana
Seema Makvana @cook_21198926
પર

ટિપ્પણીઓ

Similar Recipes