દાલ વડા

Sona Kotak
Sona Kotak @cook_19637183

#લોકડાઉન રેસીપી

દાલ વડા

#લોકડાઉન રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૫૦૦ મગની દાળ(ફોતરાવાળી)
  2. ૨ કટકો આદુ
  3. ૮- ૧૦ લીલાં મરચાં
  4. ૫ ડુંગળી
  5. ૧ લિટર તેલ (તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    મગની દાળને સાતથી આઠ કલાક પહેલા પલાળી દેવી

  2. 2

    બનાવતી વખતે મગની દાળમાં આદું,મરચાં અને ડુંગળી નાખી અધકચરી પીસી નાખવી (કણી વાળી)

  3. 3

    ત્યારબાદ તેલ મૂકી અને મોટા મોટા વડા તળી લેવા

  4. 4

    તે વડા થાળીમાં ઉતારીને વાટકી થી દબાવી દેવા અને પાછા તળી લેવા

  5. 5

    આ વડા સ્વાદમાં કરકરા ટેસ્ટી લાગે છે

  6. 6

    તેને ચટણી,સોસ અને તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes