અડદની દાળના વડા (Udad dal vada recipe in Gujarati)

Sonal Suva @foodforlife1527
અડદની દાળના વડા (Udad dal vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળને ધોઇને દાળ ડૂબે એટલું પાણી નાંખી ૩-૪ કલાક માટે પલાળવી. પાણી નીતારી આદુ, મરચા, લસણ, મીઠુ અને થોડું પાણી ઉમેરી મિક્સરમાં બારીક પીસી લેવી. તેલ ગરમ કરવા મુકી પહેલા મધ્યમ અને પછી ફુલ તાપે ક્રીસ્પી વડા તળી લેવા.
- 2
ગરમ ગરમ વડા ડુંગળી અને ફુદીનાની ચટણી સાથે વરસાદના મોસમમાં ખાવાની મજા આવે.
Similar Recipes
-
મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
#સુપરશેફ4 વરસાદમાં ગરમ ગરમ વડા ખાવાની મજા આવે. દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Suva -
અડદની દાળના વડા (urad dal vada recipe in Gujarati)
#સુપરશેફ4 અડદની દાળના દહીંવડા બનાવતા હોય. પણ ગરમ ગરમ વડા ચટણી, ડુંગળી અને મરચા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે. Sonal Suva -
-
-
-
-
-
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
-
મગની દાળના વડા (Magdal wada recipe in Gujarati)
દાળવડા ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. દાળવડા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. અલગ અલગ જગ્યાએ દાળવડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મિક્સ દાળ, ચણાની દાળ અથવા તો મગની દાળમાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા ફોતરાવાળી મગની દાળમાંથી દાળ વડા બનાવ્યા છે જેમાં ખાલી મીઠું, હીંગ, લસણ અને લીલું મરચું નાખવામાં આવ્યું છે તો પણ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને કાંદા અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે.#trend spicequeen -
-
દાલવડા (Dalvada recipe in gujarati)
#RC4green color recipe#cookpadindia#cookpadgujaratiઆજે મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને દાળ વડા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રેસિપી જરૂર છે ટ્રાય કરજો. Unnati Desai -
-
-
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
મગની ફોતરાવાળી દાળ ના ક્રિસ્પી વડા
#RB8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વડાની રેસીપી મેં મારી માસી માટે બનાવી છે આ વડા હેલ્ધી અને ઉપકારક છે મારી માસીની ખાસ પસંદ છે તેને હું ડેડીકેટ કરું છું Ramaben Joshi -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
-
મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
આ એક ઇનોવેટિવ અને unique dish છે જેમાં મગની દાળનો ઉપયોગ કરેલ છે.. 🤗 *સ્વાદમા ટેસ્ટી બનાવવામાં easy*🤗 Kajal Ankur Dholakia -
પુડલા(Pudla Recipe in Gujarati)
#trendતેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય. Bhavna C. Desai -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15276190
ટિપ્પણીઓ (13)