રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાંજે કરવા હોય તો સવારે દાળ પલાળી દેવી 5કલાક માટે પછી તેને 3થી 4વાર ધોવી ને જેટલા ફોતરાં નીકળે એટલા કાઢી નાખવા પછી તેને મિક્સર માં ક્રશ કરવી ક્રશ થઈ જાય એટલે એક બાઉલ માં કાઢી લેવી(તેમાં પાણી મેં નહોતું નાખિયું)
- 2
પછી તેમાં મીઠું નાખી ને બરાબર હલાવી ને એક થી દોઢ કલાક રાખી મૂકવું ઢાંકી ને પછી તેમાં મરી પાઉડર ને આદુ મરચા ની પેસ્ટ ઉમેરવી પછી તેને બરાબર મિક્સ કરવુ તેલ ગરમ થાય ત્યારેતેમાં હાથે થી ગોટા ની જેમ દાળવડા ઉતારવા
- 3
બ્રાઉન થાય ત્યાં સુધી તળવા ને પછી તેને મરચા ને ડુંગળી સાથે સર્વ કરવા ચટણી સાથે સારા લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#CTઅમારે ત્યાં ગોતા ચોકડી આગળ ના અંબિકાના દાળવડા ખૂબ જ ફેમસ છે Nayna Nayak -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
-
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
દાળવડા(Dalwada Recipe in Gujarati)
વરસાદ આવે એટલે ગરમાગરમ દાળવડા ખાવાના શોખીન એવા ગુજરાતીઓના પ્રિય દાળવડાની રેસિપી હું લઈને આવી છું. Mital Bhavsar -
-
મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi -
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
દાળવડા (Mungdal Pakoda Recipe in gujarati)
ઝરમર વરસતો વરસાદ, ગરમ-ગરમ દાળવડા અને ગરમાગરમ ફૂદીનાવાળી ચા વિના અધૂરો લાગે...દાળવડા ને ભજિયાં એવી વાનગીઓ છે, જે ખાય એ બધાને ભાવે જ....એમાં પણ ઉતરતાં ગરમ તો વરસાદની ઠંડકમાં એકદમ પરફેક્ટ લાગે....ઝટપટ બની પણ જાય તો આપણા ગુજરાતી નું ચોમાસું એના વગર ના પતે......#સુપરશેફ3#પોસ્ટ5#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ_33 Palak Sheth -
મગ ની દાળ ના ઢોસા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#SDઉનાળાની સિઝનમાં સૌ કોઈને ઝડપી બની જાય તેવી રેસીપી વધુ પસંદ છે. લગભગ બધા ચટપટું ખાવાનું વધુ પસંદ કરે છે. પણ જો તેની સાથે હેલ્ધી અને ચટપટું મળી જાય તો ખૂબ મજા આવે છે. આ રેસિપી હેલ્થી ની સાથે બાળકો તથા મોટા સૌ કોઈને પસંદ પડે છે. તો ચાલો જોઈએ રીત... Deepti Pandya -
-
-
દાળવડા (Dalwada Recipe In Gujarati)
#trend#Week1#cookpadIndia#cookpadgujaratiચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે જો ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે. મોટાભાગના લોકો દાળવડા બહારથી લાવવાનું પસંદ કરે છે. પરંતુ ઘરે પણ બહાર જેવા દાળવડા બનાવી શકાય.તો ચાલો આપણે બહાર જેવા જ ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને ગરમા ગરમ દાળવડા ની રીત જોઈ લઈએ. Komal Khatwani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13739952
ટિપ્પણીઓ (13)