પુડલા(Pudla Recipe in Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#trend
તેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય.

પુડલા(Pudla Recipe in Gujarati)

#trend
તેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ સર્વિંગ્સ
  1. ૧ વાટકીચોખા
  2. ૧ વાટકીમગની છડી દાળ
  3. ૧/૨ વાટકીચણાની દાળ
  4. ૧/૪ વાટકીઅડદની છડી દાળ
  5. ૧/૪ વાટકીતુવેર દાળ
  6. ૨ ચમચીપૌઆ
  7. જરૂર પૂરતું પલાળવા માટે પાણી
  8. મસાલા માટે
  9. ૮-૧૦ નંગ લસણની કળી
  10. નાની ડુંગળી
  11. ૧-૨ ગાજરનું છીણ
  12. ૫-૬ નંગ લીલાં મરચાં
  13. ૪-૫ નંગ લાલ સૂકા મરચાં
  14. નાનો આદુનો ટુકડો
  15. ૧૦-૧૨ નંગ આખાં મરી
  16. સ્વાદ અનુસારમીઠું અને ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ અને ચોખાને ૫ થી ૬ કલાક પલાળી તેને વાટી ને ખીરું તૈયાર કરવું

  2. 2

    ત્યારબાદ ઉપર મુજબ બધાં મસાલા વાટી ખીરામાં ઉમેરવા. તેમજ ગાજરનું છીણ ઉમેરવું.

  3. 3

    નોનસ્ટિક લોઢી પર તેલ વગર ક્રિસ્પી પુડલા મધ્યમ તાપે ઉતારી ટોમેટો કેચપ અને લીલી ચટણી અથવા દહીં સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes