પાણીપુરીની પુરી

Nidhi Jugal Shah @cook_21982377
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપર દર્શાવેલ ઘટકોને ભેગા કરી જરૂર મુજબનું પાણી ઉમેરી કઠણ કણક બાંધી લો.
- 2
ત્યારબાદ કણકને ભીના સુતરાઉ કાપડ માં લપેટીને એક કલાક સુધી આરામ આપો.
- 3
ત્યારબાદ કણકને મસળીને મોટો પાતળો રોટલો વણી ડબ્બી ના નાના ટાંકણાથી પૂરીઓ કાપવી.
- 4
હવે પેણીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે સાત આઠ પુરી મૂકવી,સાધારણ દબાવી પૂરી ફૂલે એટલે ફેરવવી. થોડી કડક થાય ત્યાં સુધી તળવી.તૈયાર છે પાણીપુરી માટેની પુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મઠરી /નમકીન પુરી
#DiwaliDelights.. આ વાનગી ને ફારસી પુરી તરીકે ગુજરાત માં ઓળખાય છે.ચા જોડે આ ખવાય છે. મેં પહેલી વાર આ બનાવી છે, ચલો જોઈએ કેવી બને છે. Arpan Shobhana Naayak -
-
-
*ફરસી પાન પુરી*
ગુજરાતીના નાસ્તાના ડબામાં ફરસી પુરી તો હોય જ,અનેગોળ પુરી તો બનાવતાંજ હાઈએ,પણહવે બનાવો આ શેપમાં પાન ફરસી પુરી.#ગુજરાતી Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
મેથી ની ફરસી પુરી
શિયાળામાં મેથીની ભાજી ભરપૂર મળે છે તેથી તેનો ઉપયોગ કરી વધારેમાં વધારે ભાજી ખાવી જોઈએ જેથી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે.#Ffc1 Rajni Sanghavi -
-
-
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
-
-
જીરા પુરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week 7#jeerapuri#puri#namkeen#drysnacks#COOKPADINDIA#COOKPADGUJRATI જીરા પુરી એ એક કોરો નાસ્તો કે નમકીન છે. જે ચા, આથેલા મરચા, અથાણું વગેરે સાથે સરસ લાગે છે. તે ઘઉંના લોટ, મેંદો, રવા વગેરેથી બનાવી શકાય છે. Shweta Shah -
વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
#શ્રાવણ#ff3#week3#cookpadgujarati તહેવાર એટલે મીઠાઇ અને ફરસાણની મોસમ. તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ અને ફરસાણ તો લગભગ બધાના ઘરમાં બનતા જ હોય છે. સાતમ-આઠમમાં અમારા ઘરમાં અવનવા ફરસાણ બને. આ વખતે મેં વર્કી પુરી બનાવી છે. જેના એકદમ ક્રિસ્પી પળ ને લીધે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં નાના મોટા બધાને આ પુરી ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પુરી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
-
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
પાણી પુરી ની પુરી
ફ્રેન્ડ્સ, જનરલી આપણા ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ ડીનર માં જ હોય છે ખરું ને? . હવે લોકડાઉન જેવી પરિસ્થિતિ માં બહાર જવું એના કરતાં ઘરે પણ સરળતાથી પુરી બનાવી શકાય છે અને જો રોટીમેકર હોય તો આ કામ અડઘો સમય જ લે છે પરંતુ મેં અહીં રોટીમેકર ના ઉપયોગ વિના આ પુરી બનાવી છે જેમાં આ માપ થી ૭૦ થી ૮૦ નંગ પુરી બની હતી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12022807
ટિપ્પણીઓ