*ફરસી પાન પુરી*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ગુજરાતીના નાસ્તાના ડબામાં ફરસી પુરી તો હોય જ,અનેગોળ પુરી તો બનાવતાંજ હાઈએ,પણહવે બનાવો આ શેપમાં પાન ફરસી પુરી.
#ગુજરાતી

*ફરસી પાન પુરી*

ગુજરાતીના નાસ્તાના ડબામાં ફરસી પુરી તો હોય જ,અનેગોળ પુરી તો બનાવતાંજ હાઈએ,પણહવે બનાવો આ શેપમાં પાન ફરસી પુરી.
#ગુજરાતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગૃામ મેંદો
  2. 2 ચમચીરવો
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીજીરું પાવડર
  5. 1 ચમચીમરી પાવડર
  6. 1 ચમચીનમક
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાના લોટમાં રવો ઉમેરી તેમાં નમક,અજમો,મરી પાવડર,જીરું પાવડર,તેલ નાંખી લોટ બાંધો.દસ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    કડાઈમાંતેલ ગરમ મુકો.લોટના લુવા પાડી રોટલી વણી કાપા પાડી ગોળરોલ વાળી પાનનો શેપ આપી રેડી કરો.

  3. 3

    તેલ ગરમથાય પછી તળી લો,અનેગરમ ચા સાથે સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes