રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો અને મેંદો મિક્સ કરી એમાં તેલ અને મીઠું નાખીને બરાબર હાથ થી મિક્સ કરો, હવે ચમચી ની મદદ વડે પાણી રેડતા જય લોટ બાંધો. લોટ ઢીલો ના થાય એનો ધ્યાન રાખો. લોટ બાંધીને અડધો કાલા માટે કોટન ના કપડાં થી ઢાંકીને મુકો.
- 2
અડધા કલાક પછી એક મોટો લુવો લઇ મોટી રોટલી વનો બહુ પતલી નાઈ અને બહુ થીક પણ નઈ. હવે એક પાણી પુરી ની સાઈઝ ના ઢાંકણા વડે પુરી કાપી લો અને એમને ઢાંકીને રાખો. હવે દરેક પુરી પર ફરી થી આગળ પાછળ ફેરવી એક એક વેલણ ફેરવો અને ગરમ તેલ માં મધ્યમ તાપે તળી લો.
- 3
એકદમ ક્રિસ્પી પુરી બને છે આ રીતે.
આ પુરી ને રેગ્યુલર પાણી અને ગળી ચટણી અને ચણા બટેકા ના મસાલા, ઝીણી સમારેલી ડુંગરી અને પાણી પુરી ના મસાલા જોડે સર્વ કરો. તમે પાણી ની ફ્લેવર અને મસાલા ને પોતાની પસંદ મુજબ ચેન્જ કરી શકો છો.
Similar Recipes
-
પાણી પૂરી ની પૂરી (હોમ મેડ)(pani puri ni puri home made in Gujarati)
#માઇઇબુક પોસ્ટ 12આ લોકડાઉન મા મારી ઘરે જયારે પણ પાણી પૂરી બને તો અમે ઘરે જ પૂરી બનાવીએ. ખૂબ જ સરસ અને ફરસી બને છે. megha vasani -
-
-
-
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
-
-
પાણી પુરી ની પુરી
ફ્રેન્ડ્સ, જનરલી આપણા ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ ડીનર માં જ હોય છે ખરું ને? . હવે લોકડાઉન જેવી પરિસ્થિતિ માં બહાર જવું એના કરતાં ઘરે પણ સરળતાથી પુરી બનાવી શકાય છે અને જો રોટીમેકર હોય તો આ કામ અડઘો સમય જ લે છે પરંતુ મેં અહીં રોટીમેકર ના ઉપયોગ વિના આ પુરી બનાવી છે જેમાં આ માપ થી ૭૦ થી ૮૦ નંગ પુરી બની હતી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
હોમ મેડ બિસ્કિટ (Homemade Biscuits recipe in gujarati)
લોકડાઉન મા ઘર પર જ બિસકીટ બનાવીશું.જેથી નાના બાળકો ને પણ આપી શકાય. મેઘા મોનાકૅ વસાણી -
-
-
-
હોમ મેડ બિસ્કીટ
My own creation#માઇઇબુક પોસ્ટ 3આ બિસ્કિટ મારા ઘર માં બધા ને બહું જ પસંદ આવયા તો તમે પણ એક વાર જરૂર થી થોડો ટ્રાય કરજો. megha vasani -
દોથા પુરી
#કાંદાલસણહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પુરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12201420
ટિપ્પણીઓ