ઘઉંના લોટની ખાખરા પુરી

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

ઘઉંના લોટની ખાખરા પુરી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 1/2 કપરવો
  3. 2 ચમચીમેંદો
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરું પાવડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. મોણ માટે તેલ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટ ને ચાળી ને મિક્સ કરો.તેમાં હળદર,મીઠું,ધાણાજીરું પાવડર અને મુઠ્ઠી પડતું મોંણ નાખો.થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો.થોડીવાર ઢાંકી ને મૂકી દો.

  2. 2

    લોટ ને મસળી ને નાના લુવા કરો.

  3. 3

    જેટલી બને તેટલી પાતળી પુરી વણવી.તેલ ગરમ કરી ઝારા વડે દબાવતા જવું.સહેજ રંગ બદલે એટલે કાઢી લો. આ રીતે બધી પુરી તળી લો.

  4. 4

    પુરી તૈયાર છે.આ પુરી 15-20 દિવસ સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

Similar Recipes