કીટકેટ શેક

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
શેર કરો

ઘટકો

  1. 500મિલી દૂધ
  2. 4નંગ કીટકેટ
  3. ચોકલેટ લેબ 1/2વાટકી
  4. ખાંડ જરૂર મુજબ
  5. ચોકલેટ સોસ ત્રણ ત્રણ ચમચી
  6. 2 ચમચીચોકલેટ ચિપ્સ
  7. 1 ચમચીવ્હાઈટ ચોકલેટ ચિપ્સ
  8. 1 કપઆઈસ્ક્રીમ વેનીલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પહેલા કીટકેટ ના ઝીણા ટુકડા કરી નાખો ત્યારબાદ ચોકલેટને ખમણી નાખો ત્યારબાદ એક તપેલીમાં દૂધ લેવું તેમાં ખાંડ નાખવી

  2. 2

    હવે તેના કીટકેટ ટુકડા નાખવા ત્યારબાદ તેમાં ચોકલેટ કંપની નાખવી ત્યારબાદ ચોકલેટ સોસ નાખો પછી બ્લેન્ડર ફેરવો ફરીથી તેમાં આઇસ્ક્રીમ નાખો પાછું બ્લેન્ડર ફેરવવું તૈયાર થઈ જાય એટલે

  3. 3

    હવે એક એક ગ્લાસ લેવો તેના કીટકેટ શેક નાખી દેવો ત્યારબાદ તેમાં ઉપરથી ચોકલેટ ખમડી ને નાખવી પછી ઉપરથી કીટકેટ ના ટુકડા નાખવા ચોકલેટ ચિપ્સ નાખવી વ્હાઈટ ચોકલેટ ચિપ્સ નાખવી ચોકલેટ સોસ નાખો આ સાથે કીટકેટ શેક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

ટિપ્પણીઓ

Similar Recipes