ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda @Bansicook_24196934
ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દૂધ લો તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળે એટલે 1 કલાક ફ્રિઝર માં મૂકો હવે તેમાં ઑરીઓ બિસ્કીટ ના ટુકડા, આઈસ્ક્રીમ ઉમેરી બ્લેન્ડર થી ક્રશ કરી લો.હવે સર્વિગ ગ્લાસ માં ચોકલેટ સોસ લગાવો તેમાં તૈયાર ઓરિયો શેક ભરો ઉપરથી ચોકલેટ અથવા બટર સકોચ ચિપ્સ અને ઓરિઓ બિસ્કીટ વડે ગાર્નિશ કરો અને ઠંડો ઠંડો પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
-
-
-
-
-
-
-
ઓરિઓ શેક(Oreo shake recipe in Gujarati)
#SSબાળકો નુ અને મોટા ઓ નું પણ બહુ જ પસંદ અને વારંવાર મારા ઘેર બનતું Smruti Shah -
-
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujrati કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનરચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
-
-
હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
આ મિલ્ક શેક મેં hidenseek બિસ્કીટ થી બનાવ્યો તમે કોઇબી ચોકલેટ વાળા બિસ્કીટ લઈ શકો છો ખુબ જ સરસ લાગે છે કોફી નો જે સ્વાદ છે ખુબ જ સરસ લાગે છે મિલ્ક શેક માં તમે બરફના ટુકડા નાખી શકો છો આશેક માં આઇસ્ક્રીમ મારી પાસે હતો નહીં એટલે મેં ઉમેર્યું નથી ઉમેરીએ તો બહુ સરસ લાગે છે Pina Chokshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15227379
ટિપ્પણીઓ (10)