ચોકલેટ ચીકૂ શેક

Dirgha Jitendra
Dirgha Jitendra @cook_20862640
જૂનાગઢ

#goldenapron3
# week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 3ચાર નંગ ચીકુ
  2. 1 કપવેનીલા આઈસ્ક્રીમ
  3. ૧ ચમચી ખાંડ
  4. 2ગ્લાસ દૂધ
  5. 1મોટી ચોકલેટ
  6. 2 મોટી ચમચીમિક્સ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક મોટા વાસણમાં દૂધ, ચીકુ ના ટુકડા,આઈસ્ક્રીમ અને થોડી ખાંડ નાંખી તેણે બ્લેન્ડર વડે મિક્સ કરો

  2. 2

    ચોકલેટને ગરમ પાણીમાં નાખી તેને લિક્વિડ બનાવો

  3. 3

    ચીકૂ શેક ને ગ્લાસ માં લઈ ડ્રાયફ્રુટ અને ચોકલેટથી ડેકોરેટ કરો તો તૈયાર છે ચોકલેટ ચીકૂ શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dirgha Jitendra
Dirgha Jitendra @cook_20862640
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes