ચોકલેટ થીક શેક (chocalte thick shake Recipe in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
ચોકલેટ થીક શેક (chocalte thick shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મિક્સર જાર માં દૂધ, ખાંડ, કોકો પાઉડર, ડ્રિન્કીંગ ચોકલેટ પાઉડર, વેનીલા આઈસ્ક્રીમ બધું નાખી ફેરવી લો
- 2
પછી ગ્લાસ માં ચોકલેટ સોસ થી ગાર્નિશ કરો. પછી ગ્લાસ માં મિશ્રણ નાખો. ઉપર વેનીલા આઈસ્ક્રીમ નાખો.
- 3
પછી ઉપર ચોકલેટ સોસ, ચોકો ચિપ્સ નાખો. ચોકલેટ સ્ટિક મૂકી ઠંડુ સર્વ કરો તો તૈયાર છે આજે ચોકલેટ ડે સ્પેશ્યલ ચોકલેટ થીક શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરીયો થીક શેક (Oreo Thick Shake Recipe In Gujarati)
મેં આ રેસિપી @Dipalshah ડી પાસેથી શીખી છે. બહુ જ સરસ છે થેંક્યુ 🙏 મે થોડા ચેન્જ કરીને બનાવ્યું છે thakkarmansi -
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
ચોકો ચિપ્સ with ચોકલેટ કોલ્ડ્રિક્સ with ચોકલેટ આઈસ્ક્રીમ Meghana Kikani -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe in Gujarati)
#CCC (ફ્રેન્ડ્સ આજે મે કંઈક નવું ટ્રાય કર્યું છે જે તમારી સાથે શેર કરું છું 2 ટાઈપ કેક શેક કેક બધા ની ફેવરિટ હોય છે તો આજે એમાં થી શેક બનાવી દીધું બવ મસ્ત લાગે છે જરૂર થી ટ્રાય કરજો) Dhara Raychura Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
હોટ ચોકલેટ થીક શેક (Hot Chocolate Thick Shake Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
#FD#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ઓરીઓ અને કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe in Gujarati)
#Payalનાના મોટા સૌ ને ભાવતું ડ્રિન્ક Alpa Pandya -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#AsahiKaseiIndia નો oil Recipe ushma prakash mevada -
-
વરીયાળી થીક શેક (Variyali Thick Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Valiyari thick shake Bhumi Parikh -
કેળા નો થીક શેક (Banana Thick Shake Recipe In Gujarati)
#ff3#Weekendreceipe#Cookpadindiaકેળા નો હેલ્ધી જ્યુસ Rekha Vora -
ચોકલેટ થીક શેક (Chocolate Thick Shake Recipe In Gujarati)
મેં આ શેઇક ટાઈગર બિસ્કીટ માંથી બનાવેલું છે જે ખૂબ જ સરળ છે બનાવવાનો અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે....બહારથી આપણે શેઇક લેવા જઈએ છીએ તો આપણને Rs 150નો પડે છે પણ જો તમે ઘરે બનાવશો તો Rs 50 રૂપિયામાં 3 બને છે...અને ખૂબ જ ટેસ્ટી પણ છે... Mishty's Kitchen -
ગુલકંદ થીક શેક (Gulakand Thick Shake Recipe In Gujarati)
માત્ર ત્રણ જ વસ્તુ થી અને ઝડપથી બની જતું હેલ્ધી થીક શેઇક Sonal Karia -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં બધાને ઠંડુ ખાવાની ઈચ્છા હોય ત્યારે સ્ટ્રોબેરી યાદ આવે ,તો આપણે સ્ટ્રોબેરી ની જગ્યાએ સ્ટ્રોબેરી ક્રસ માંથી thick shake બનાવીએ. ચાલો Hetal Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13109604
ટિપ્પણીઓ (2)