મેંગો ચોકલેટથી શેક

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#goldenapron3
# week 17

શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંગો ના પીસ
  2. બેથી ત્રણ ચમચી વેનીલા આઈસ્ક્રીમ
  3. 1 ગ્લાસઘાટું દૂધ
  4. એકથી બે ચમચી ખાંડ
  5. ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક તપેલીમાં દૂધ લેવું ત્યાર પછી તેમાં મેંગો પીસ એડ કરો ત્યાર પછી તેમાં એકથી દોઢ ચમચી ખાંડ નાખવી ત્યાર પછી ચમચીથી સરખું હલાવી લેવું ત્યાર પછી

  2. 2

    તેમાં બે ચમચી બે ચમચી વેનીલા આઈસ્ક્રીમ એડ કરો ત્યાર પછી હેન્ડ બ્લેન્ડર ફેરવી લેવું ત્યાર પછી તેને એક કાચના ગ્લાસમાં કાઢીને તેની ઉપર આઈસ્ક્રીમ એડ કરવું ત્યાર પછી તેની ઉપર ચોકલેટ સીરપ તી ગાર્નિશિંગ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes