રાંધવાની સૂચનાઓ
- 1
મેદા માં ધી, મીઠું અને પાણી નાંખી ને લોટ બાધો.
- 2
મગ ની દાળ ને અધકચરી કૅશ કરો. એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં હીગ, જીરું,લીલું મરચું, વલીયારી, લાલ મરચું, ગરમ મસાલો, મગ ની દાળ, મીઠું, આમચૂર પાવડર નાખી ને ૮ થી ૧૦ મિનિટ શેકી ને મસાલો રેડી કરો.
- 3
લોટ માં થી પુરી વળી ને મગ ની દાળ નો મસાલો ભરી ને કચોરી નો શેપ આપો.હવે ફરીથી વળી લો. તેલ ગરમ થાય એટલે કચોરી ને ધીમા ગેસ પર ૧૦ થી ૧૫ મિનિટ તળી લો. તૈયાર છે ખસતા કચોરી.
- 4
ખસતા કચોરી તમે લીલી ચટણી, આમલી ની ચટણી અને દહીં નાખી ને સવૅ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ નો સૂપ
#ફિટવિથકુકપેડમગ ચલાવે પગ.મગ નો ઉપયોગ હમેશા અઠવાડિયામાં એક-બે વાર તો કરવો જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. Neha Suthar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12068403
ટિપ્પણીઓ