રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ઉપર કડાઇ મા ઘી ગરમ કરી રવા ને બદામી રંગ નો શેકી લેવો. તેમા ગરમ દૂધ ઉમેરવુ.
- 2
દૂધ ઉમેરવા થી રવો ફૂલી જશે અને બધુ દૂધ શોષાઇ જશે. હવે તેમા ખાડ ઉમેરવી. બરાબર મિક્સ કરવુ. ખાડ ઓગળી ને બરાબર મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો. તેમા વાટેલી ઇલાયચી, કીસમીસ ઉમેરવા. બાઉલ મા કાઢી ઉપર કાજુ, બદામ સુધારી ને છાટવા. તૈયાર છે મસ્ત મજા નો રવા નો શીરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
-
-
-
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
-
-
ગાજર નો હલવો
#ઇબુક૧#૮#ગાજરનો હલવો નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે શિયાળામાં લાગે છે નિતનવુ ખાવા ની મૌસમ બાળકો ને કાચું સલાડ કે ના ભાવે પણ અલગ રીતે બનાવીએ તો હોંશે ખાય છે હવે તો ઇન્સ્ટન્ટ નો જમાનો છે તો ચાલો આજે ઝટપટ હલવો બનાવવા ની રીત લાવી છું mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
-
-
-
રવા શીરો (Rava seero)
#મોમકોઈપણ સારો પ્રસંગ , સારી શરુઆત હોય કે સત્યનારાયણ ની કથામાં હંમેશા બને છે. મારા મોમ ને હું પણ બનાવીએ છીએ. Vatsala Desai -
-
-
-
-
-
શક્કરીયાં નો શીરો
# ઇબુક-૧#વાનગી-૪૫ઓમ નમઃ શિવાય... હર હર મહાદેવ 💐🙏🏻આજે મહા શિવરાત્રી નો પવિત્ર દિવસ છે.અને ઇબૂક ની મારી છેલ્લી વાનગી છે. શકકરીયા નો શીરો કે જેના વગર શિવરાત્રી અધુરી કહેવાય અને આજના દિવસે આ શીરો જેટલો મીઠો લાગેછે એટલો કયારેય નથી લાગતો.,કેમકે આપડે ભગવાનને પ્રસાદ ધરાવીએ છીયેજેથી -,,એમના આશીર્વાદ ની મીઠાસ શીરા માં ઉમેરાય છે..અને પ્રસાદ બને છે.ભોળા નાથ ની ક્રુપા હંમેશા આપણા સર્વો પર બની રહે.🙏🌹🙏ઓમ નમ: શિવાય 🙏🙏 જય સ્વામિનારાયણ 🙏Happy Mahashivratri to all friends 😍🙏 Geeta Rathod -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12015212
ટિપ્પણીઓ