રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ અને બટર સીવાય બીજું બધું મીક્સ કરો.હવે બ્રેડ પર બટર લગાવી તેની ઉપર મકાઈ નો મસાલો સ્પ્રેડ કરો અને બીજી બ્રેડ બટર લગાવી તેની ઉપર મૂકવું.હવે બટર લગાવી તેને ગ્રીલ કરી લો. અને સોસ સાથે સર્વ કરો.
- 2
Similar Recipes
-
-
-
-
-
ચીઝ પોપકોર્ન
#પોપકોનઁ નામ સાંભળતા જ બાળકોના મોંમાં પાણી આવી જાય છે અને તે પણ જો ચીઝવાળા હોય તો તો કદાચ મોટા ના મોં માં પાણી આવી જાય. મને તો આવી જ જાય છે એટલે હું તો જ્યારે મન થાય એટલે બનાવી દઉ છું. Urmi Desai -
-
સ્મોકડ પનીર સેન્ડવીચ (smoked paneer sandwich recipe in gujarati)
#goldenapron3 #week 16#મોમ મે આ વિક માં બ્રેડ પઝલ વર્ડ નો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવી છે. મેં મારા કિડ્સ માટે સેન્ડવીચ બનાવી છે. Parul Patel -
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
-
-
-
-
-
-
ચીઝ કોન્ પાલક બેકડ ખીચડી
આ એકદમ અલગ અને એકદમ જોરદાર કોમ્બિનેશન વાડી ખીચડી, બધુ કુક હોવા છતાં બેક કરવાથી આ વાનગીમા ખુબ સરસ ટેસ્ટ આવે છે, Viraj Naik -
-
-
ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ (Cheese Chili Corn Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી ઝડપથી બની જાય છે. મેં આ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમ મરચાનો ઉપયોગ કર્યો છે પરંતુ જો આપણે બાળકો માટે આ સેન્ડવીચ ન બનાવતા હોય અને તીખું ખાઈ શકતી હોય તેવી વ્યક્તિ માટે બનાવતા હોયે તો તેમાં થોડા તીખા મરચા ઉમેરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. મેં મારા ઘરે મારા બાળકની બર્થ ડે પાર્ટીમાં આ સેન્ડવીચ બનાવવાનું પસંદ કરેલું. આ સેન્ડવીચ માં કેપ્સીકમ મરચા, ભરપૂર ચીઝ અને કોર્નનો સમાવેશ થતો હોવાથી બાળકોને પણ આ સેન્ડવીચ ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12088127
ટિપ્પણીઓ