શેર કરો

ઘટકો

  1. ૧ કિલો અડદ નો ઝીણો લોટ
  2. ૪ ટી સ્પૂન નિમક
  3. ૪ ટી સ્પૂન ખારો
  4. ૧ ટી સ્પૂન હિંગ
  5. ૨૫ ગ્રામ મરી પાઉડર
  6. ૨ ટી સ્પૂન જીરું
  7. ૧ ૧/૨ ગ્લાસ પાણી
  8. ૩ ટી સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદ નો લોટ ચાળી ને તેમાં બધો મસાલો મિક્સ કરી કઠણ લોટ બાંધવો. ત્યાર બાદ તેને ૧ કલાક માટે ઢાંકી ને રાખી દો.

  2. 2

    હવે તેને કુણી લો અને તેના લૂઆ બનાવીને તેલ તથા લોટ સાથે વણી લો. ત્યાર બાદ તેને ૨-૩ કલાક તડકે સૂકવી દો.

  3. 3

    તૈયાર છે અડદ ના પાપડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes